Worksheetsઆજ મારે ઓરડે રે...
Total questions: 10
Worksheet time: 5mins
વીડયોમાં કયા સમૈયા પર સંઘ ગઢપુરઆયો હતો ?
રંગોત્સવ સમૈયો
ચૈત્રી સમૈયો
જન્માષ્ટમી સમૈયો
કાર્તિકી સમૈયો
સંઘ સાથે સુરતના કયા શેઠ આવેલા ?
ગોવિંદ શેઠ
ભાયચંદ શેઠ
ગોવિંદ શેઠ અને ભાયચંદ શેઠ બંને
પૂંજા શેઠ
શ્રીજીમહારાજ માટે કપુરના શણગાર કોણ લાવ્યું હતું ?
અરદેશર પારસી
દાદા ખાચર
જીવા ખાચર
શિવલાલ શેઠ
અંતે શ્રીજીમહારાજ કયા પુષ્પોથી સભાને વધાવે છે ?
જાસૂદ
હજારી
ગુલાબ
મોગરા
શ્રીજી મહારાજના પાધની કઈ બાજુએ તોરા છે ?
જમણી
જમણી અને ડાબી બંને
ડાબી
એક પણ નહિ
શ્રીજીમહારાજે જમણા હાથમાં શું રાખ્યું હોય છે?
રેશમી કોરનો રૂમાલ
સોનાની છડી
ગુલાબનું ફૂલ
તલવાર
શ્રીજી મહારાજ કેટલા પગથિયાં ચડીને સભામાં દાખલ થાય છે?
૩
૫
૬
૪
"ક્યાં થકી આવ્યા ધર્મકુમાર ?" નો શ્રીજીમહારાજ શું જવાબ આપે છે?
બદ્રિકાશ્રમ
ગઢડા
અક્ષરધામ
વડતાલ
પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને કયું ફળ જમાડે છે?
કેરી
તરબૂચ
ચીકુ
કેળા
શ્રીજીમહારાજ ની પાઘ માં કેટલા મધુકર (મધમાખી) ગુંજાર કરે છે?
૧
૨
૩
૪
