Worksheetsસત્સંગ જ્ઞાનવર્ધક ક્વિઝ પાર્ટ-2
Total questions: 30
Worksheet time: 15mins
સ્વામિનારાયણ ભગવાનનું નીલકંઠ નામ કોણે પાડયું હતું?
માર્કંડેયમુની
લોજવાસી
ગોપાળયોગી
પુલહાશ્રમવાસી
હનુમાનજીની પૂજા ક્યારે કરવી ?
શ્રાવણ સુદ - ૧૫
ભાદરવા સુદ - ૪
આસો સુદ - ૧૪
કારતક સુદ - ૧૧
ધર્મદેવે પંચભૌતિક દેહનો ત્યાગ ક્યાં કર્યો ?
તરગામ
અયોધ્યા
છપૈયા
ઈટાર
ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયાથી કુટુંબ સહિત અયોધ્યામાં રહેવા ગયા ત્યારે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલી હતી ?
બે વર્ષ
ત્રણ વર્ષ
અઢાર માસ
પાંચ વર્ષ
ઘનશ્યામ મહારાજે જન્મના ત્રીજા વર્ષે કોનો નાશ કર્યો ?
કાલીદત્ત
કંસ
પિબેક
કોટરા
સ્વામિનારાયણ ભગવાને ક્યા સમયે ઘરનો ત્યાગ કર્યો ?
મધ્યરાત્રીએ
મધ્યાહને
વહેલી સવારે
સાંજે
નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ ક્યાં ગામમાં થયો હતો ?
જેતપુર
પ્રયાગ
પીપલાણા
લોજ
નીલકંઠવર્ણીએ કોની પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યાં હતાં ?
રામાનંદ સ્વામી
માર્કંડેય મુનિ
આત્માનંદ સ્વામી
ગોપાળ યોગી
મુક્તાનંદ સ્વામી
સ્વામિનારાયણ ભગવાન ઘરે કેટલા વર્ષ રહ્યા હતા ?
૧૦ વર્ષ, ૩ માસ, ૧ દિવસ
૧૧ વર્ષ, ૩ માસ, ૧ દિવસ
૯ વર્ષ, ૩ માસ, ૧ દિવસ
૧૨ વર્ષ, ૩ માસ, ૧ દિવસ
નીલકંઠવર્ણીએ સૂર્યનારાયણની તપશ્ચર્યા ક્યાં કરી ?
બદ્રીનાથ
ગીરનાર
મુક્તિનાથ
કૈલાશ
નીલકંઠવર્ણી નો લોજમાં પ્રથમ મેળાપ કોની સાથે થયો હતો ?
સુખાનંદસ્વામી
રામાનંદસ્વામી
રઘુનાથદાસ
મુક્તાનંદસ્વામી
ઘન્શ્યામ મહારાજે મહાભિનિષ્ક્રમણ કણકર્યુ. ત્યારે પ્રથમ કોનુ સ્મરણ કર્યુ હતુ?
ગણપતિજી
હનુમાનજી
સૂર્યનારાયણ
શ્રીકૃષ્ણ
સ્વામિનારાયણ ભગવાને કેટલા વર્ષ વનવિચરણ કર્યું ?
૧૨ વર્ષ ૧ માસ ૧૧ દિવસ
૮ વર્ષ ૧૧ માસ ૧૧ દિવસ
૭ વર્ષ ૧ માસ ૧૧ દિવસ
૯ વર્ષ ૧૧ માસ ૧૧ દિવસ
સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથમ આરતી ક્યાં બની
કાલવાણી
લોજ
કારીયાણી
ફરેણી
સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ત્યારે તેમની ઉંમર કેટલી હતી ?
૧૮ વર્ષ
૨૧ વર્ષ
૨૦ વર્ષ
૨૩ વર્ષ
રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને મહાદીક્ષા કયા દિવસે આપી ?
વામનજયંતી
ભીમ એકાદશી
પ્રબોધિની એકાદશી
જન્માષ્ટમી
નીલકંઠવર્ણીનો મુક્તાનંદસ્વામી સાથે મેળાપ થયો ત્યારે રામાનંદસ્વામી ક્યા ગામમાં હતા ?
લોજ
પીપલાણા
ભુજ
જેતપુર
રામાનંદસ્વામીએ સહજાનંદસ્વામીને………. ના દિવસે ગાદીએ બેસાડયા ?
સંવત ૧૮૫૮ કારતક સુદ - ૧૧
સંવત ૧૮૫૭ માગશર સુદ - ૧૫
સંવત ૧૮૫૯ જેઠ સુદ - ૧૦
સંવત ૧૮૫૫ ચૈત્ર સુદ - ૯
સ્વામિનારાયણ ભગવાનની પ્રથમ આરતી કોણે ઊતારી હતી?
દેવાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
રામાનંદસ્વામી
સ્વામિનારાયણ ભગવાન ક્યા દિવસે લોજ આવ્યા ?
જન્માષ્ટમી
દશેરા
રાંધણ છઠ્ઠ
શીતળા સાતમ
સ્વામિનારાયણ ભગવાનનો પ્રથમ પત્ર વ્યવહાર કયા ગામમાં થયો હતો ?
અમદાવાદ
ભુજ
ગઢપુર
પીપલાણા
રામાનંદસ્વામીએ સહજાનંદસ્વામીને ક્યાં રાજાના દરબારમાં ગાદી સોંપી ?
ઉન્નડરાજા
દર્શનસિંહ
ઝીણાભાઈ
ભગવતસિંહ
સ્વામિનારાયણ ભગવાને સૌપ્રથમ વાવ ક્યાં ગળાવી ?
લોજ
કારીયાણી
માણાવદર
માંગરોળ
રામાનંદસ્વામીના અક્ષરવાસ પછી શ્રીહરિ ભક્તોના શોકનિવારણાર્થે પ્રથમ સભા ક્યારે કરી ?
૧૧-મા દિવસે
૧૦-મા દિવસે
૧૩-મા દિવસે
૧૪-મા દિવસે
સ્વામિનારાયણ ભગવાને વનમાં વાઘ થકી કોની રક્ષા કરી હતી ?
અદ્વેતતાનંદસ્વામી
આત્માનંદસ્વામી
અખંડાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના બે વિભાગ કોના સાનિધ્યમાં કરવામાં આવ્યા ?
નરનારાયણ દેવ
ગોપીનાથજી મહારાજ
લક્ષ્મીનારાયણ દેવ
રાધારમણ દેવ
સ્વામિનારાયણ ભગવાન ૧ વર્ષ, પાંચ માસ અને ૧૬ દિવસ કોની સાથે રહ્યા હતા ?
મુક્તાનંદસ્વામી
આત્માનંદસ્વામી
રામાનંદસ્વામી
સુખાનંદ સ્વામી
સ્વામિનારાયણ ભગવાનના ડાબા ચરણમાં ક્યાં ચિહ્નો છે ?
વ્યોમ, અર્ધચંદ્ર, અષ્ટકોણ, કળશ
પદ્મ, જંબુફળ, જવ, ઉર્ધ્વરેખા
એકેય નહીં
મીન, ત્રિકોણ, ગોપદ, ધનુષ......
નીલકંઠવર્ણી વનવિચરણ વખતે ક્યાભગવાન સાથે રાખતા હતા?
શાલીગ્રામ
લાલજી
હનુમાનજી
વાસુદેવનારાયણ
શ્રી કૃષ્ણ ભગવાને ધર્મદેવ ભક્તિમાતા ને "હું તમારો પુત્ર થઈશ" એવું વરદાન ક્યાં આપ્યું ?
પ્રયાગ
કાશી
ગોકુળ
વૃંદાવન
