Worksheetsસજીવ વિશ્વ
Total questions: 15
Worksheet time: 5mins
વિશ્વમાં કેટલી જાતિઓ ઓળખાયેલી છે?
1.7 થી 1.8 મિલિયન
17 થી 18 હજાર
17 થી 18 કરોડ
1.7 થી 1.8 અબજ
વનસ્પતિઓનું નામકરણ નીચેનામાંથી કઇ સંસ્થા કરે છે?
ICZN
ICBN
ICIC
ICPC
જીવશાસ્ત્રીય નામ કઈ ભાષામાં કરવામાં આવે છે?
ગ્રીક
ઉર્દુ
લેટિન
અંગ્રેજી
નીચેનામાંથી કઇ જાતિ છે?
mangifera
panthera
indica
solanum
પ્રજાતિ ભેગી મળી કોનુ નિર્માણ કરે છે?
ગોત્ર
કુળ
જાતિ
વર્ગ
વાનરનો સમાવેશ કયા ગોત્રમાં થાય છે?
પ્રાઈમેટા
કાર્નિવોરા
પોલીમોનીયેલ્સ
ડીપ્ટેરા
મનુષ્યનું કુળ જણાવો.
મસ્કીડી
હોમીનીડી
પોએસી
એનાકાર્ડીયેસી
ઘઉંનું જીવશાસ્ત્રીય નામ જણાવો.
મેન્જીફેરા ઇન્ડીકા
ટ્રીટીકમ એસ્ટીવમ
હોમો સેપિયન્સ
મસ્કા ડોમેસ્ટીકા
આંબાનો વર્ગ જણાવો.
દ્વિદળી
એકદળી
સસ્તન
કીટક
વનસ્પતિ સંગ્રહાલયમાં નીચેનામાંથી કઇ પ્રક્રિયા કરવામાં આવતી નથી?
શુષ્કન
દાબન
પરિરક્ષણ
પરિપાચન
NBRI ક્યા આવેલું છે?
લખનૌ
ઇંગ્લેંડ
હાવરા
મુંબઇ
સ્ટફીંગમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
રુ
ભીની માટી
ઉન
વનસ્પતિનો ભુકો
બિલાડીની પ્રજાતિ જણાવો.
ફેલીસ
કેનીડી
કાર્નિવોરા
મસ્કા
દ્વિનામી નામકરણ પધ્ધતિ કોણે આપી?
કેરોલસ લિનિયસ
એ.જી ટેન્સલી
ડાર્વિન
એરિસ્ટોટલ
નીચેનામાંથી સૌથી મોટો વર્ગક કયો છે?
સૃષ્ટિ
સમુદાય
કુળ
ગોત્ર
