Font size
S
M
L
XL
Worksheetsવૃક્ષો અને પાણી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
તમે જોયેલા વૃક્ષોના નામ લખો.
(a)
2.
ક્યાં પ્રાણીઓ વૃક્ષો પર રહે છે?
(a)
3.
નીચેના માંથી ક્યા પાનની કિનારી સીધી હોય છે?
a)
લીંબડો
b)
જાસૂદ
c)
કરેણ
d)
પપૈયા
4.
નીચેના માંથી ક્યા પાનની કિનારી કરવત જેવી હોય છે?
a)
લીંબડો
b)
વડ
c)
બદામ
d)
સરગવો
5.
તમે જોયેલા બે છોડના નામ લખો.
(a)
6.
નીચેના માંથી ક્યું કામ કરવા માટે તમારે પાણીની જરૂર પડશે?
a)
ગાવામાં
b)
દોડવામાં
c)
ચાલવામાં
d)
ચા બનાવવા
7.
નીચેના માંથી ક્યું કામ તમે પાણી વગર કરી શકશો?
a)
વાસણ સાફ કરવા
b)
ગાડી ધોવી
c)
પથ્થર વીણવા
d)
તરવું
8.
તમારા ઘરે પાણી કેવી રીતે આવે છે?
(a)
9.
તમારા ઘરે પાણીનો સંગ્રહ કેવી રીતે કરો છો?
(a)
10.
નીચેના માંથી ક્યો પાણીનો મુખ્ય સ્રોત છે?
a)
કૂવો
b)
નદી
c)
તળાવ
d)
વરસાદ
Reset
