NEW
Font size
S
M
L
XL
Worksheetsગઢપુર લીલા
Total questions: 36
Worksheet time: 18mins
Name
Class
Date
1.
ગઢપુરમાં પ્રવેશતા કોને શાંતી થઇ હતી ?
a)
મીરસાહેબ
b)
અલીભાઇ
c)
મીયાજી
d)
નુરતાઇ
2.
સચ્ચીદાનંદ સ્વામી દ્વારા ક્યા રોગથી રક્ષા કરવામા આવી ?
a)
મરકી
b)
કોરોના
c)
શીતળા
d)
એકપણ નહી
3.
દુષ્કાળમા શ્રીજી મહારાજે અન્ન, ઘન, આબરુ થી કોની રક્ષા કરી ?
a)
જીવા ખાચર
b)
મુળુ ખાચર
c)
બાવા ખાચર
d)
સુરા ખાચર
4.
ગઢપુરમાં શ્રીજી મહારાજે કેટલા વચનામૃત લખ્યા ?
a)
184
b)
185
c)
180
d)
178
5.
ગઢપુરમાં સૌપ્રથ ક્યા દેવ પધરાવ્યા હતા ?
a)
વાસુદેવ નારાયણ
b)
ગોપીનાથજી મહારાજ
c)
હરિકૃષ્ણ મહારાજ
d)
સુર્યનારાયણ
6.
ગઢપુરમાં વાસુદેવ નારાયણ કોને પ્રગટ દર્શન આપતા હતા ?
a)
જીવુબા - લાડુબા
b)
દાદા ખાચર
c)
એભલ ખાચર
d)
બ્રહ્માનંદ સ્વામી
7.
ગઢપુરમાં ભગવાને મુનીબાવાને ક્યો પરચો આપો હતો ?
a)
તકીયો ફેરવીને સુદર્શન પરચો
b)
કોણીએ જીભ અડાડી
c)
માણકી ઘોડી ફેરવી
d)
ચોવીસ અવતારાના દર્શન કરાવ્યા
8.
અક્ષરઓરડી નીચે દુષ્કાળમાં અનાજસંગ્રહ કોને કરવાનું કીધુ હતું ?
a)
કાકુભાઈ - પુજાભાઈ
b)
હરજી ઠક્કર
c)
જીવા ખાચર
d)
એકપણ નહી
9.
ઘેલાકાઠે ક્યા મહાદેવ નું મંદિર છે ?
a)
નિલકંઠ મહાદેવ
b)
સિધ્ધેશ્વર મહાદેવ
c)
કુંડલેશ્વર મહાદેવ
d)
સોમનાથ મહાદેવ
10.
ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં હાલમાં કેટલા ઓરડા છે ?
a)
3
b)
6
c)
2
d)
4
11.
દાદાખાચરના દરબારગઢની ઓસરીમાં કેટલી થાંભલીઓ છે ?
a)
24
b)
42
c)
12
d)
10
12.
ગઢપુરમાં શ્રીજી મહારાજે ક્યા તાંત્રીકનો પરાજય કર્યો હતો ?
a)
ગેબીકાનપટ્ટો
b)
મગ્નીરામ
c)
મુનીબાવા
d)
સેવકરામ
13.
ગઢપુરમાં શ્રીજી મહારાજે કોની ધોરાજીની ધાબળી સળગાવી દીધી હતી ?
a)
નિષ્કુળાનંદ સ્વામી
b)
બ્રહ્માનંદ સ્વામી
c)
પ્રેમાનંદ સ્વામી
d)
વ્યાપ્કાનંદ સ્વામી
14.
શ્રીજી મહારાજ કોની પાસે મહાભારતની કથા વંચાવતા ?
a)
નિત્યાનંદસ્વામી પાસે
b)
દિનાનાથ ભટ્ટ
c)
શુકાનંદ સ્વામી
d)
ગોપાળાનંદ સ્વામી
15.
શ્રીજી મહારાજે ઉગમણા બારનાં ઓરડે ક્યો મોટો સમૈયો કર્યો હતો ?
a)
વસંતપચંમી
b)
અન્નકુટનો
c)
શરદોત્સવ
d)
રાસોત્સવ
16.
ગોપીનાથજી મહારાજના પાટોત્સવની તિથી કઈ છે ?
a)
આસોસુદ-12
b)
શ્રાવણ વદ -5
c)
આસો વદ-12
d)
આસો સુદ પૂનમ
17.
મહારાજે ગઢપુરમા આવેલા ગોપીનાથજી મહારાજને સિહાસનમા કયારે પધરાવ્ય હતા ?
a)
મઘ્યરાત્રીએ
b)
સવાલે
c)
બપોરે
d)
સાંજે
18.
શ્રીજી મહારાજ કેટલા વર્ષ સુધી ગઢપુરમા રહેલા છે ?
a)
29
b)
22
c)
35
d)
49
19.
ગોપીનાથજી મહારાજની ડાબી બાજૂએ હનુમાનજી ના સ્વરૂપે કોને પધરાવ્યા હાત ?
a)
મુળજી બ્રહ્મચારી
b)
જેરામ બ્રહ્મચારી
c)
ભગુજી
d)
કૃષ્ણાનંદ બ્રહ્મચારી
20.
ગઢપુરમા આવેલા ગંગાજળીયો કુવો ક્યા આવેલો છે ?
a)
અક્ષરઓરડીની બાજૂમાં
b)
મંદિરની બજુમાં
c)
લક્ષ્મીવાડીમાં
d)
એકપણ નહી
21.
મહારાજના વિરહથી શોકાતુર બ્રહ્માનંદ સ્વામીએ ગોપીનાથજી મહારાજ આગળ ક્યા પદનું ગાન કર્યુ હતું ?
a)
પાતળીયે હરીયા પ્રાણ
b)
પ્રાણસનેહી ઘરુ આવો
c)
કાનજી શુકહી મેલુરે
d)
ગોપીનાથજી આવોમારે ઓરડે રે
22.
દાદાખાચરના ખેતરનું એક નામ ---------- હતું ?
a)
તકરારીયુ
b)
કકરારીયુ
c)
તરારીયુ
d)
મકરારીયરી
23.
મોટીબાનો અગ્નિ સંસ્કાર ક્યા કરવામાં આવ્યો છે ?
a)
લક્ષ્મીવાડી
b)
દરબારગઢમાં
c)
ઘેલાકાંઠે
d)
રાધાવાવે
24.
શ્રીજી મહારાજ દશેરાના દિવસે ક્યા વૃક્ષનું પૂજન કરતા હતા ?
a)
સમીવૃક્ષ
b)
લીંબવૃક્ષ
c)
પીપલવુક્ષ
d)
વટવૃક્ષ
25.
ઉન્નમત ગંગાનું બીજુનામ શું છે ?
a)
ઘેલાનદી
b)
નર્મદાનદી
c)
કાવેરીનદી
d)
ગંગાનદી
26.
શ્રીજી મહારાજે રાધાવાવ કોની પાસે બાધાવેલી છે ?
a)
પાર્ષદો પાસે
b)
સંતો પાસે
c)
હરિભક્તો પાસે
d)
એકપણ નહી
27.
જેના દર્શનથી ભૂજ યાત્રાનું ફળમળે તે ધારનું નામ શું છે ?
a)
નાળીયેરી ધાર
b)
ડુંગર ધાર
c)
ઊંચી ધાર
d)
પીપળની ધાર
28.
ગઢપુરમા કઈ વાવ આવેલી છે ?
a)
રાધાવાવ
b)
તેરકોશીવાવ
c)
ગંગાવાવ
d)
ઘેલાવાવ
29.
ગઢપુર લક્ષ્મીવાડીમાં આવેલ મંદિર નું નિરમાણ કોણે કરાવેલુ છે ?
a)
નિત્યાનંદ સ્વામી
b)
બ્રહ્માનંદ સ્વામી
c)
દાદા ખાચર
d)
જીવુબા
30.
લક્ષ્મીવાડીનાં મંદિરમાં કઈ મૂર્તિઓ પધરાવેલી છે ?
a)
ઈચ્છારામભાઈ,સહજાંદ સ્વામી,રઘુવીરજી મહારાજ
b)
અયોધ્યાપ્રસાદજી મહારાજ, સહજાનંદ સ્વામી, રઘુવીજી મહારાજ
c)
ઇચ્છારામભાઇ, સહજાનંદ સ્વામી,રામપ્રતાપભાઇ
d)
એકપણ નહી
31.
શ્રીજી મહારાજનો અસ્થી કૂમભ ક્યા પધરાવેલ છે ?
a)
લક્ષ્મીવાડી
b)
દરબારગઢમાં
c)
ઘેલાકાંઠે
d)
રાધાવાવે
32.
માણકીઘોડીની સમાધી ગઢપુરમાં આવેલી છે ?
a)
હા
b)
ના
33.
શ્રીજી મહારાજે ગોપીનાથજી મહારાજની મુર્તિ ક્યા ઓરડામાં બનાવડાવી છે ?
a)
ઉતરાદા બારના ઓરડે
b)
દક્ષિણાદા બારજના ઓરડે
c)
આથમણા બારના ઓરડે
d)
એકપણ નહી
34.
ગઢપુરમાં ક્યા ઓરડાની ઓસરીયે શ્રીજી મહારાજ નિત્ય થાળ જમતા હતા ?
a)
ઉગમણા બારના ઓરડા
b)
ઉતરાદા બારના ઓરડે
c)
દક્ષિણાદા બારજના ઓરડે
d)
આથમણા બારના ઓરડે
35.
શ્રીજી મહારાજે ક્યા દરબાર ગઢમાં માણકી ઘોડીને ખેલાવી હતી ?
a)
જીવાખાચરનાં
b)
માચા ખાચર
c)
સુરા ખાચર
d)
બાવા ખાચર
36.
ગઢપુરમાં રહેલા લીંબ વૃક્ષની ભવિષ્ય વાણી કોણે કરી હતી ?
a)
વિઠ્લાનંદ / બાળાનંદ
b)
રામાનંદ સ્વામી
c)
લાલજી
d)
નારદજી
Reset
