NEW
Font size
WorksheetsPapad,Pickle & Masalla Powder Making
Total questions: 33
Worksheet time: 17mins
જામ બનાવટમાં પ્રિઝરવેટીવ તરીકે .....................નો ઉપયોગ થાય છે ?
સોડા કાર્બોનેટ
સોડા એશ
સાઇટ્રિક એસીડ
એ અને બી બંને
કેટલાક અથાણામાં લીંબુ પાણી ઉમેરવું પડે છે ?
સાચું
ખોટું
ખબર નથી
ઉપરોક્ત તમામ
ભારતીય ખોરાક...............ની સારી શ્રેણી સાથે રાંધવામાં આવે છે ?
અનાજ
કઠોળ
મિશ્ર ધાન્ય
મસાલા
ચા ના મસાલામાં શેનું મિશ્રણ હોય છે ?
તજ, એલચી, સુંઠ, મરી
તજ,તમાલપત્ર,સુંઠ
તજ, જયફળ,એલચી
ઉપરોક્ત તમામ
..................એ ગરમ મસાલાનું મિશ્રણ છે ?
હળદર પાવડર
સંભાર મસાલા
ગરમ મસાલા
અથાણું મસાલા
સામાન્ય રીતે પાપડની સાઈઝ ..............હોય છે ?
૬ ઇંચ
૪.૫ ઇંચ
૯ ઇંચ
૫ ઇંચ
છોડના નીચેના ભાગ માંથી ક્યા મસાલા બનાવવામાં આવતા નથી ?
છાલ
પર્ણ
મૂળ
કોષ
મસાલાની રાણી છે ?
એલચી
મરી
આદુ
મરચું
ચાસણીની બનાવટમાં પાણી રહે તો શું થાય ?
ફૂગ થઇ જાય
ચાસણી કાળી પડી જાય
આથો આવી જાય
વધારે કઈ ફરક પડતો નથી
સરસવ(રાય).............માટે એક આવશ્યક મસાલા છે ?
પાપડ
અથાણા
શાકભાજી
મસાલા
અથાણામાં તેલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
સામાન્ય
સામગ્રીથી ડબલ
સામગ્રી જેટલું
સામગ્રી ડૂબે એટલું
સાઇટ્રિક એસીડ ............માટે એક મહત્વપૂર્ણ ઘટક છે ?
અથાણા
પાપડ
શાકભાજી
મસાલા
નીચેનામાંથી મસાલો દળવા માટેનું સાધન કયું છે ?
પ્લવેરાઈઝર
આટા ચક્કી
મિક્ષર ગ્રાઈન્ડર
ઉપરના બધા
ખાદ્ય પદાર્થને હળવા ઉકાળા માટેનું પ્રાથમિક કારણ શું છે ?
ખોરાક સાફ કરે છે
જંતુના ઉપદ્રવને અટકાવે છે
ખોરાકમાં ઉત્સેચકો નિષ્કિય કરે છે
ખોરાક સુકવાથી રોકે છે
દુધનો મસાલો શેમાંથી બને છે ?
દ્રાયફૂટ
તજ,એલચી,લવિંગ
એલચી.મરી
ઉપરના બધા
મીઠું રંગવામાં..................માટે ઉમેરવામાં આવે છે ?
શોષણ
ખેંચાણ
દ્રવ્યતા
ઉપરોક્ત તમામ
અનુક્રમવાળું અને વાહન કરવું તે ક્યાં પ્રકારના પ્રયત્નોથી સંબંધિત છે ?
બંને પગ દ્વારા અને માનસિક
જાતે (પુરા શરીર દ્વારા) અને બંને પગ દ્વારા
હાથ-પગ બંને દ્વારા જાતે (પુરા શરીર દ્વારા)
બંને પગ દ્વારા અને હાથ-પગ બંને દ્વારા
પુલાવમાં ................મસાલો વપરાય છે ?
પાઉં ભાજી મસાલો
ખીચડી મસાલો
પુલાવ મસાલો
બિરિયાની મસાલો
વનસ્પતિ એ એક વ્યભિચાર છે ?
અનાજ
હળદર
ધી અને માખણ
કેસર
જામ કે અથાણાની બનાવટમાં ધીમો તાપ જોઈએ ?
સાચું
ખોટું
ખબર નથી
ઉપરોક્ત તમામ
એસ્કોર્બીક એસીડ એ ખોરાકની જાળવણીમાં...........છે ?
ઉમેરણ
મસાલા
દવા
પ્રવાહી
કેરીના અથાણામાં કેરી ૫ કિગ્રા,મેથી ૫૦૦ ગ્રા., અજમો ૫૦૦ ગ્રા.,તેલ ૨ કિગ્રા યોગ્ય માપ છે ?
સાચું
ખોટું
ખબર નથી
ઉપરોક્ત તમામ
કેનિંગ સાધનોના નીચેના ભાગોમાં કયો ફરીથી ઉપયોગ કરી શકતો નથી ?
પ્રેશર કેનર
ગ્લાસ કેનીગ જાર
મેટલ સ્ક્રુ બેન્ડ
સીલીંગ કમ્પાઉન્ડ સાથે મેટલનું ઢાંકણું
અથાણામાં રાઈના કુરિયા મુખ્ય ઘટક છે
સાચું
ખોટું
ખબર નથી
ઉપરોક્ત તમામ
ઠંડુ તાપમાન ................?
ઉત્સેચકોનો નાશ કરો
બેક્ટેરિયા અને ઘાટની ક્રિયાને અટકાવો
સુક્ષ્મ જીવોનો નાશ કરવો
સુક્ષ્મ જીવોને વધતા અટકાવે છે
પપૈયાના અથાણામાં કેવા પપૈયા લેવામાં આવે છે ?
કાચા પાકા
નાના કાચા
પપૈયાનો છૂંદો
મીડીયમ કાચો
આખા અનાજ, કઠોળ,બાદમ,તેલના બીજ,ખાંડ અને ગોળ શામેલ કરો ?
નાશવંત ખોરાક
નાશ પામનાર ખોરાક
અર્ધ વિનાશક ખોરાક
તમામ પ્રકારના ખોરાક
.............પ્રોસેસ્ડ અનાજ અને પલ્સ ઉત્પાદનો (દા.ત., મેંદા,સુજી), ઈંડા બટાકા,ડુંગરી,બિસ્કુટ અને કેક શામેલ છે.
નાશવંત ખોરાક
નાશ પામનાર ખોરાક
અર્ધ વિનાશક ખોરાક
તમામ પ્રકારના ખોરાક
એક કિગ્રા ચખના પાપડમાં નીકમનું પ્રમાણ કેટલું હોય ?
૫ થી ૧૦ ગ્રામ
૧૦૦ ગ્રામ
૧ થી ૨ ગ્રામ
જરૂર નથી
અથાણા બનાવટમાં વધારે ક્યાં તેલનો ઉપયોગ થાય છે ?
તલનું તેલ
સરસવનું તેલ
વનસ્પતિ ધી
ઉપરોક્ત તમામ
જીવનમાં સફળતા મેળવવા માટે શું જરૂરી છે ?
ધન
મિત્રો
આત્મવિશ્વાસ
નસીબ
રીંગ ટોસ ગેમ્સ માંથી શું શીખવા મળે છે ?
રીંગ દુર ફેકતા
ધંધામાં જોખમ કેટલું હોય છે અને તે નક્કી કરી ઘટાડી શકાય છે
ખબર નથી
ઉપરોક્ત તમામ
માઈક્રોલેબ ગેમ્સ ક્યાં હેતુથી રમાડવામાં આવે છે ?
સમય પસાર કરવા માટે
સમયનો ઉપયોગ કરવા માટે
એક બીજાના પરિચય માટે
ઉપરોક્ત તમામ
