NEW
Font size
Worksheets10th Maths Session-2 સંભાવના
Total questions: 20
Worksheet time: 46mins
એક સિક્કાને 1000 વખત ઉછાળવાના પ્રયોગના પરિણામો પર આધારિત છે.
પ્રત્યક્ષ
પરોક્ષ
બંને
એક પણ નહિ
'સૂર્ય પશ્ચિમમાં ઉગે' તેની સંભાવના ...... છે.
0
1
2
-1
એક વિદ્યાર્થીને ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મેળવાની સંભાવના....... છે.
5051
5150
0
1
અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિવાદી ...... એ 4040 વખત સિક્કાને ઉછાડયો અને 2048 વખત છાપ મળી.
કાર્લ પિયર્સન
કોમ્ટ દ બફન
ન્યુટન
પાયથાગોરસ
જેમ સિક્કાને ઉછળવાની સંખ્યા વધતી જાય છે તેમ છાપ મળવાની પ્રયોગાત્મક સંભાવના ....... ની આસપાસ સ્થાયી થાય છે.
1
21
41
0
નીચેનામાંથી ક્યાં વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે ?
0
1
-1
2
જો P(E) = 0.53 હોય તો P(E-નહિ) ની સંભાવના શું છે ?
0.53
0.47
0.7
1
જો P(E) = 0.53 હોય તો P(E-નહિ) ની સંભાવના શું છે ?
0.53
0.47
0.7
1
A ની પૂરક ઘટનાની A છે. જો P(A) - P( A ) = 0.8 હોય તો P(A) શોધો.
0.8
0.7
0.6
0.9
બિનલીપ વર્ષમાં 53 શનિવાર હોય તેની સંભાવના શોધો.
1
2
7
71
બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરૂવાર હોય તેની સંભાવના=.........
0
1
7
5
લીપવર્ષમાં 53 બુધવારહોય તેની સંભાવના શોધો.
0
1
7
72
લીપવર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના શોધો.
0
1
7
71
MATHEMATICS શબ્દમાંથી એક અક્ષર પસંદ કરતા સ્વર હોય તેની સંભાવના શોધો.
113
311
3
11
સરખી રીતે ચિપેલાં પત્તાંમાંથી કોઈ એક પતું લાલ રંગના ચિત્રવાળું હોય તેની સંભાવના શોધો.
521
522
523
263
1 થી 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાનું વિદ્યાર્થીને કહેવામાં આવે છે. વિદ્યાર્થીએ પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના ........
1001
41
43
1
ગણિતની પરીક્ષા 26મી જાન્યુઆરીએ તેની સંભાવના શું થાય ?
0
1
26
-1
ઘટના A ની સંભાવના P(A) નું લઘુતમ મૂલ્ય =........
0
1
-1
2
ત્રણ સિક્કાને એક વખત ઉછળતા ઉદભવતા શક્ય પરિણામો = .........
2
4
8
16
52 પત્તાંમાંથી ચિત્રવાળા પતાની સંખ્યા =.........
3
6
9
12
