wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge

Total questions: 15

Worksheet time: 23mins

Name
Class
Date
1.

પ્રથમ ભારતીય મહિલા પાયલટ કોણ હતા

a)

રઝિયા સુલતાન

b)

દુર્બા બેનરજી

c)

અરુંધતી રોય

d)

કમલા દેવી

2.

પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર સ્ત્રી

a)

કિરણ બેદી

b)

રાણી જોધાબાઈ

c)

રાણી લક્ષ્મીબાઈ

d)

અનુપમ કૌર

3.

પ્રથમ મહિલા આઇ.પી.એસ. અધિકાર કોણ હતા

a)

કિરણ બેદી

b)

દુર્ગા રાવ

c)

વિજયાલક્ષ્મી પંડિત

d)

રઝિયા

4.

ગુજરાત માં કુલ કેટલા જીલ્લા આવેલા છે.

a)

૨૯

b)

૩૧

c)

૨૮

d)

૩૩

5.

રાષ્ટ્રધ્વજમા સૌથી ઉપર કયો રંગ હોય છે

a)

સફેદ

b)

વાદળી

c)

કેસરી

d)

નીલો

6.

ગુજરાતના હાલ ના રાજ્યપાલ કોણ છે

a)

આચાર્ય દેવવ્રત

b)

ઓ.પી. કોહલી

c)

કમલા બેનીવાલ

d)

વિભાવરીબેન દવે

7.

નીચેનામાંથી કયો સ્પેલ્લીંગ સાચો છે.

a)

Umbrreella

b)

Umbrella

c)

Ambrella

d)

Unbrella

8.

લીંબુમાં કયું વિટામિન હોય છે

a)

A

b)

B

c)

C

d)

D

9.

પ્રખ્યાત સોમનાથ મંદિર કયા જીલ્લામાં આવેલુ છે

a)

જુનાગઢ

b)

ગીર સોમનાથ

c)

દેવભૂમિ દ્વારકા

d)

જામનગર

10.

The pen is _____ the table . Fill the blank (ખાલી જગ્યા પુરો)

a)

On

b)

Over

c)

Above

d)

Top

11.

Jhanvi drawn a beautiful picture. _____ get the first rank.

a)

Her

b)

He

c)

She

d)

They

12.

નીચેનામાંથી કયો સ્પેલ્લિગ સાચો છે.

a)

Elephent

b)

Beutiful

c)

Platform

d)

Managemant

13.

આપણી રાષ્ટ્રીય રમત કઇ છે

a)

હોકી

b)

ક્રિકેટ

c)

વોલીબોલ

d)

કબડ્ડી

14.

11 નો વર્ગ કેટલા થાય.

a)

144

b)

139

c)

121

d)

100

15.

કોઇ એક કામ કરતા જો 5 માણસોને 16 દિવસ લાગે તો આ કામ 10 માણસો કેટલા દિવસ માં કરી શકે.

a)

20

b)

10

c)

8

d)

22