wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7 (STD8SEM1)CH1 QZ4 19 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના .......... સાલમા થઈ.

a)

1600

b)

1602

c)

1604

d)

1664

2.

ફ્રેંચોની કંપનીનો વડો કોણ હતો ?

a)

વેલેસ્લી

b)

દુપ્લે

c)

ડેલહાઉસી

d)

ઇરવિન

3.

ફ્રેંચો અને અંગ્રેજો વચ્ચેની હરીફાઈમાં .......... સફળ થયા.

a)

ફ્રેંચો

b)

અંગ્રેજો

4.

ફ્રેંચો પાસે છેવટે પુદુચેરી, માહે, .......... વેપારી મથકો રહ્યા.

a)

આસામ

b)

ચંદ્રનગર

c)

ગોવા

d)

બનારસ

5.

રોબર્ટ કલાઇવે બંગાળના નવાબના સેનાપતિ ________ને નવાબ બનાવવાની લાલચ આપી.

a)

મીરજાફર

b)

મિરકાસીમ

c)

મીરજાદા

d)

મીરહનીફ

6.

__________ કલાઈવનું કાવતરું હતું.

a)

પ્લાસીનું યુદ્ધ

b)

બકસરનું યુદ્ધ

7.

પ્લાસીના યુધ્ધ પછી __________બંગાળનો નવાબ બન્યો

a)

મીરજાફર

b)

મીરકાસીમ

c)

મીરતકી મીર

d)

મીરહુસેન

8.

મીરજાફરના મૃત્યુ બાદ ________બંગાળનો નવાબ બન્યો.

a)

મીરકાસીમ

b)

સિરાજ-ઉદ્દ-દૌલા

c)

રોબર્ટ ક્લાઇવ

d)

વેલેસ્લી

9.

બ્રિટીશ કંપનીએ મીરજાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી ______ને નવાબ બનાવ્યો.

a)

સિરાજ

b)

મીરકાસીમ

c)

મુલ્લા દાઉદ

d)

નવાબ ફત્તેઅલી

10.

_________ ના યુધ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો.

a)

પ્લાસી

b)

બક્સર