Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રસાયણવિજ્ઞાન પાયાના સિદ્ધાંતો

Total questions: 20

Worksheet time: 30mins

Name
Class
Date
1.

નીચેના પૈકીનું કયું મિશ્રણ નથી ?

a)

સિમેન્ટ

b)

આયોડિનયુકત મીઠું

c)

ઓઝોન

d)

હવા

2.

નીચેના પૈકી કયો SI એકમ નથી ?

a)

Meter

b)

Litre

c)

kg m3kg\ m^3

d)

kelvin

3.

તાપમાનના ક્યાં મુલ્ય માટે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ બંને સરખું મુલ્ય દર્શાવશે ?

(a)  

4.

0.050 માં રહેલા સાર્થકઅંકોની સખ્યા જણાવો

a)

2

b)

4

c)

1

d)

3

5.

એલ્યુમિનિયમ સલ્ફેટ 0.5 M ના જલીય દ્રાવણની નોર્મલીટી ગણો

a)

0.1 N

b)

2.0 N

c)

0.2 N

d)

3.0 N

6.

નીચેના પૈકીનું કયું વિષમાગ મિશ્રણ છે

a)

પેટ્રોલ

b)

કેરોસીન

c)

દૂધ

d)

પીતળ

7.

0.6 m લંબાઈ , 10 cm પહોળાઈ અને 150 mm ઊંડાઈ ધરાવતા પાત્રનું કદ લીટરમાં શોધો

a)

90

b)

9

c)

0.9

d)

0.09

8.

10 ગ્રામ હાઈડ્રોજન અને 64 ગ્રામ ઓક્સીજન વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ પાણી બનશે ?

a)

1

b)

2

c)

3

d)

4

9.

સોડીયમ હાઈડ્રોકસાઈડ નો અણુભાર અને તુલ્યભાર સરખા છે

a)

TRUE

b)

FALSE

10.

રાસાયણિક પ્રકિયામાં દ્રવ્ય-સંચયના નિયમનું પાલન થાય છે

a)

TRUE

b)

FALSE

11.

મોલારિટી તાપમાન પર આધારિત નથી

a)

TRUE

b)

FALSE

12.

નાઈટ્રોજનના એક ઓકસાઈડમાં નાઈટ્રોજનનું પ્રતીસંત પ્રમાણ ૩૦.4 % હોય તો તે ઓક્સાઈડ પ્રમણસૂચક સુત્ર શોધો

a)

N2ON_2O

b)

NONO

c)

NO2NO_2

d)

N2O3N_2O_3

13.

 1.8×10−2 km= ........cm1.8\times10^{-2}\ km=\ _{ (a)   cm}  

14.

0.16 ગ્રામ ઓક્સીજન માં કેટલા અણુ રહેલા છે

a)

3.01×10213.01\times10^{21}

b)

3.01×10223.01\times10^{22}

c)

6.02×10216.02\times10^{21}

d)

None of this

15.

નીચેનામાંથી તાપમાન પર આધાર રાખે છે

a)

મોલઅંશ

b)

મોલારીટી

c)

મોલાલીટી

d)

એક પણ નહિ

16.

Your Name

4 lines
17.

Your Phone No

4 lines
18.

Your School

4 lines
19.

Your City

4 lines
20.

Email Address

4 lines