wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઘન અવસ્થાઓ

Total questions: 15

Worksheet time: 17mins

Name
Class
Date
1.

આયોનિક સંયોજન AB છે. A પરમાણુ ઘનના ખૂણાપર અને B પરમાણુ ફલકના કેન્દ્રમાં છે તો અણુસુત્ર

a)

ABAB

b)

AB2AB_2

c)

A3B_{A_3B}

d)

AB3_{AB_3}

2.

 Fe0.93OFe_{0.93}O  તત્વમાં Fe (+3) નું ટકાવાર પ્રમાણ કેટલું

a)

 99  

b)

 1515  

c)

 1212  

d)

 1313  

3.

કાચ એ ........... છે?

a)

અતિ ઠંડુ કરેલું પ્રવાહી

b)

અસ્ફટિકમય ઘન

c)

આપેલ તમામ

4.

ફલકકેન્દ્રિત ક્લોસ પેકિંગ ઘનમાં ગોળાઓ દ્વારા વપરાયેલ કદ જણાવો

a)

52%

b)

68%

c)

74%

d)

86%

5.

નીચેનામાંથી કયું સંયોજન હાઈડ્રોજન ધરાવતું નથી

a)

CH4CH_4

b)

HFHF

c)

H2OH_2O

d)

NH3NH_3

6.

તાપમાન વધતા શોટકી ખામીઓની સંખ્યા ...

a)

વધે છે

b)

ઘટે છે

c)

અચળ રહે છે

d)

વધઘટ થયા કરે છે

7.

સાદા ઘનમાં ફલકમાંની પરમાણુ સંખ્યા જણાવો

a)

0

b)

1

c)

2

d)

3

8.

કઈ ક્ષતિને કારણે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી ?

a)

ફ્રેન્કલ

b)

શોટકી

c)

ઇલેક્ટ્રોનિય

d)

વિશ્થાપ્નીય

9.

ક્યા પ્રકારના પ્રદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે ?

a)

પ્રતિચુંબકીય

b)

ફેરોમેગ્નેટિક

c)

અનુચુંબકીય

d)

અનુપ્રતિચુંબકીય

10.

...... પ્રદાર્થ સ્ફાટીક્મય નથી ?

a)

સોડીયમ કલોરાઈડ

b)

ખાંડ

c)

લોખંડ

d)

રબર

11.

Li (BCC) ના એકમ કોષની એક બાજુની લંબાઈ 4 nm છે તો ત્રિજ્યા કેટલી થાય nm માં

a)

1.41

b)

1.73

c)

1.5

d)

2

12.

આપેલ કયા પ્રદાર્થના સ્ફટીકમાં શોટકી ક્ષતિ જોવા મળતી નથી ?

a)

KCl

b)

AgBr

c)

ZnS

d)

CsCl

13.

નીચેના માંથી લોહચુંબકીય (ફેરો મેગ્નેટિક) નું ઉદાહરણ નથી ?

a)

Fe+3Fe^{+3}

b)

Fe

c)

Ni

d)

Co

14.

KBr ના સ્ફટિક ની ઘનતા 2.75 g /cm3 તથા ધારની લંબાઈ 655 pm છે. એકમ કોષ નો પ્રકાર જણાવો ( Approximate Maths Value )

a)

scp

b)

fcc

c)

bcc

d)

hcp

15.

આયનીક ઘનમાં કેવા પ્રકારનાં આકષણ હોય છે

a)

લંડનબળો

b)

કુલંબીક બળો

c)

ધાત્વિક બળો

d)

સહ્સયોજક બળો