Font size
WorksheetsLubrication Chap 5 Test 1
Total questions: 13
Worksheet time: 7mins
સ્નેહક કોને કહે છે?
What is Lubricant?
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ દુર કરવાની પ્રકીયા
Process to remove friction between two moving surface
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કરવાની પ્રકીયા
Process to produce friction between two moving surface
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કરવા માટે વપરાતો પદાર્થ
Material to produce friction between two moving surface
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ દુર કરવા માટે વપરાતો પદાર્થ
Material to remove friction between two moving surface
સ્નેહન કોને કહે છે?
What is lubrication?
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ દુર કરવા વપરાતો પદાર્થ
Material to remove friction between two moving surface
ગતિ કરતા પદાર્થ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કરવા વપરાતો પદાર્થ
Material to produce friction between two moving surface
ગતિ કરતી બે સરકતી સપાટી વચ્ચે ઘર્ષણ દુર કરવા વપરાતો પદાર્થ
Material to be use to remove friction between two sliding surface
ગતિ કરતી બે સરકતી સપાટી વચ્ચે પદાથ મુકી ઘર્ષણ દુર કરવાની પ્રક્રીયા
Process to remove friction between two surface by placing suitable material
નીચેનામાથી ક્યા સ્નેહકના કાર્ય છે?
Which of the following are the functions of lurbicants?
ઘર્ષણને લીધે યંત્રોમાં ગરમી ઉત્પન્ન થાય છે, જેને અટકાવે છે અને તે શીતક તરીકે વર્તે
Reduce heat produced by friction and act as coolant
યંત્રની કાર્યક્ષમતા વધારે
Increase efficiency of machine
યંત્રમા ગરમી ઉત્પન્ન કરે
Produce heat in machine
ઘસારો અટકાવે અને તુટફુટ થતી અટકાવે
Reduce wear and maintenance
નીચેનામાથી ક્યા ક્યા સ્નેહન ના પ્રકાર છે?
Which of the following are types of lubrication?
ઘન સ્નેહન
Solid lubrication
પ્રવાહી સ્નેહન
Liquid lubrication
સીમાવર્તી સ્નેહન
Boundary lurbication
તરલ પડ સ્નેહન
Fluid film lubrication
આકૃતિમા ક્યા પ્રકારનુ સ્નેહન દર્શાવેલ છે?
Which type of lubrication is observed in diagram?
સીમાવર્તી સ્નેહન
Boundary lubrication
તરલ પડ સ્નેહન
Fluid film lubrication
બોલ બેરીંગ સ્નેહન
Ball baring lubrication
ઈલાસ્ટીક સ્નેહન
Elastic lubrication
તરલ પડ સ્નેહનમા જ્યારે શાફ્ટ ફરે છે ત્યારે બેરીંગ સાથે ફાચર રચે છે. આ ફાચરમાં સ્નેહક રહે છે.
In fluid film lubrication, when shaft moves in baring, it creates wedge in which lubricant stays
વાક્ય સાચુ નથી
Sentence is not true
વાક્ય સાચુ છે
Sentence is true
વાક્ય અર્ધ સત્ય છે
Sentence is half true
વાક્ય અર્ધ અસત્ય છે.
Sentence is half false
તરલ પડ સ્નેહનમા ફાચરમાં સ્નેહક તેલ નો જથ્થો તેની સ્નિગધતા ઉપર આધાર રાખે છે.
In fluid film lubrication, amount of lubricant in wedge depends on viscosity of oil.
હુ સંમત છુ
I am agree
હુ સંમત નથી
I am disagree
કાઈ કહી ના શકાય
Can't say
વાક્ય અડધુ સાચુ છે
Sentence is half true
તરલ પડ સ્નેહનમા ઘર્ષણ કોના ઉપર આધાર રાખે છે?
In fluid film lubrication, friction depends on what?
સ્નેહક તેલની સ્નિગઘતા
Viscosity of Lubrication oil
પડની જાડાઈ
Thickness of layer of oil
સપાટીની ગતિ અને ક્ષેત્રફળ
Speed and area of surface
બધા જ પરીબળો ઉપર
All factors
નીચેનામાથી ક્યા તરલ પડ સ્નેહનનો ઉપયોગ થાય છે?
Where are fluid film lubrication use in following case?
નાજુક મશીનો
Delicate machine
ઘડીયાલ
Watches
સીવવાના સંચા
Tailoring machine
દર્શાવેલ બધી જ જગ્યાએ
At all places
જ્યારે પ્રવાહી સ્નેહનનું પડ તુટી જાય છે અને યંત્રોની બે સપાટી વચ્ચે વારંવાર સંપર્ક શક્ય બને છે આવા સંજોગોને શુ કહે છે?
When layer of liquid lubricant breaks and frequent contact between two surface of machine occurs, it is known as what?
ઘર્ષણ સ્નેહન
Friction Lubrication
તરલ પડ સ્નેહન
Fluid film lubrication
સીમાવર્તી સ્નેહન
Boundary lubrication
ઘર્ષણ સ્નેહક
Friction Lubricant
સીમાવર્તી સ્નેહનમાં ધાતુની સપાટી પર ઉદભવતા ---------- ને લીધે સ્નેહકના અણુઓ ધાતુની સપાટી ઉપર ---------- થવાથી સપાટી ઉપર પડ રચે છે
In boundary lubrication, Due to ____ arises in surface of metal and lubricant molecules are ____ on the surface to make a layer
વાન્ડર વાલ્સ આકર્ષણ બળ અને શોષણ
Wander Vaal's force of attraction and absorption
હાઈડ્રોજન બંધ આકર્ષણ બળ અને શોષણ
Hydrogen bond force of attraction and absorption
હાઈડ્રોજન બંધ આકર્ષણ બળ અને અધિશોષણ
Hydrogen bond force of attraction and adsorption
વાન્ડર વાલ્સ આકર્ષણ બળ અને અધિશોષણ
Wander Vaal's force of attraction and adsorption
સીમાવર્તી સ્નેહનમાં વાપરવામાં આવતો સ્નેહક ----- ચીકાશ ધરાવતો હોવો જોઈએ. તેમજ તેનું કર્તન સામર્થ્ય ------ ધરાવતુ હોવુ જોઈએ
In boundary lubrication, lubricant should have ____ oiliness and its disorientation capacity should be _____
ઓછી અને ઓછુ
less and less
ઓછી અને વધારે
less and more
વધારે અને ઓછુ
more and less
વધારે અને વધુ
more and more
આક્રુતિમા દર્શાવેલ સ્નેહન ક્યા પ્રકારનુ સ્નેહન છે?
In diagram, which type of lubrication is observed?
તરલ પડ સ્નેહન
Fluid film lubrication
સપાટી સ્નેહન
Surface lubrication
સીમીત સ્નેહન
Limited lubrication
સીમાવર્તી સ્નેહન
Boundary lubrication
