wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Practical 7 Quiz

Total questions: 16

Worksheet time: 36mins

Name
Class
Date
1.

ફિનોલ નુ સુત્ર શુ છે?

What is the structure of phenol?

2.

Draw formula of formaldehyde.

ફોર્માલ્ડીહાઈડ નુ સુત્ર દોરો.

3.

નોવોલેક પોલીમર નુ સુત્ર દોરો.

Draw structure of novolac polymar

4.

Bakelite polymer is prepared by removing water from phenol and formaldehyde

બેકેલાઈટ પોલીમર એ ફોનોલ અને ફોર્માલ્ડીહાઈડ માથી પાણી દુર કરી બનાવવામા આવે છે.

a)

વાક્ય સાચુ છે

b)

વાક્ય ખોટુ છે

c)

વાક્ય અડધુ સાચુ છે

d)

એક પણ નહી

5.

બેકેલાઈટ પોલીમર એ તાપસ્થાપિત પોલીમર છે.

Bakelite is thermo setting polymar

a)

હુ આ વાક્ય સાથે સંંમત છુ

I am agree

b)

હુ આ વાક્ય સાથે સંમત નથી

I am disagree

6.

Bakelite is prepared by which polymerisation?

બેકેલાઈટ પોલીમર ક્યા પ્રકારની બહુઘટકતાથી બને છે?

a)

રેખીય

linear

b)

આંતર બંધિત

cross linked

c)

યોગશીલ

addition

d)

સંઘનન

condensation

7.

ઈથીલીન નુ સુત્ર દોરો

Draw structure of ethylene

8.

Draw structure of polyethylene

પોલીઈથીલીન નુ સુત્ર દોરો

9.

PVC નુ સુત્ર દોરો

Draw structure of PVC

10.

Draw structure of 1-3 Butadiene

1-3 બ્યુટાડાઈન નુ સુત્ર દોરો.

11.

સ્ટાયરીન નુ સુત્ર દોરો

Draw structure of styrene

12.

બેકેલાઈટ પોલીમર નો ઉપયોગ ક્યા કયા થાય છે?

a)

સ્વીચ બનાવવા

b)

ઈલેકટ્રીકલ ડીસ્ટ્રીબ્યુશન કેપ

c)

પાણીના શુદ્ધિકરણમા

d)

ઈલેકટ્રીકલ સોકેટ મા

13.

બિસ ફીનોલ નુ સુત્ર દોરો

14.

3-હાઈડ્રોકસી બ્યુટેનોઈક એસિડ નુ સુત્ર દોરો

15.

3-હાઈડ્રોકસી પેંટેનોઈક એસિડ નુ સુત્ર દોરો

16.

ક્યા પોલીમર મા થી ઉપરોક્ત વસ્તુ બનેલી છે?

a)

ફીનોલ ફોર્માલ્ડીહાઈડ

b)

બેકેલાઈટ

c)

એપોક્સી રેઝીન

d)

PHBV