Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Rubber class quiz

Total questions: 13

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાથી ઈલાસ્ટોમર માટે શુ સાચુ છે?

a)

એક પ્રકાર નો પોલીમર છે

b)

પાણીમા દ્રાવ્ય છે.

c)

લંબાઈ મા 10-15% વધારો કરી શકાય

d)

બાહ્ય બળ દુર કરતા મુળ પરીસ્થિતિમા પરત ફરે

2.

કુદરતી રબર ક્યા પ્રકારના ઝાડમાથી મળે છે?

a)

લીમડો

b)

વડ

c)

હેવા

d)

પ્લાસ્ટીક

3.

કુદરતી રબરના મોનોમર અને પોલીમર નુ નામ શુ છે?

a)

બ્યુટેન અને પોલીબ્યુટેન

b)

આઈસોપ્રીન અને પોલીરબર

c)

રબર અને પોલીઆઈસોપ્રીન

d)

આઈસોપ્રીન અને પોલીઆઈસોપ્રીન

4.

આઈસોપ્રીન નુ સુત્ર શુ છે?

a)

b)

c)

d)

એક પણ નહી

5.

નીચેનામાથી ક્યા કુદરતી રબરના ગેરફાયદા છે?

a)

બીબામાં ઢાળી યોગ્ય આકાર આપી શકાતો નથી

b)

હવામાં તેનુ ઓક્સિડેશન થાય છે.

c)

સ્થિતિસ્થાપક્તા ઓછી હોય છે.

d)

બધા જ સાચા છે

6.

યોગ્ય ગુણધર્મો વાળુ રબર મેળવવા માટે તેનુ ----------- ‌‌‌‌‌ કરવામાં આવે છે.

a)

હવામા ખુલ્લુ મુકવામા આવે છે

b)

થોડા દિવસ તડકામા રાખવામા આવે છે

c)

પાણીથી ધોવામા આવે છે

d)

વલ્કેનાઈઝેશન કરવામા આવે છે

7.

રબરના વલ્કેનાઈઝેશન માટે તેમને શેની સાથે ગરમ કરવામા આવે છે?

a)

SO2

b)

SO3

c)

S

d)

Se

8.

વલ્કેનાઈઝેશનમા સલ્ફરનુ પ્રમાણ કેટલુ હોય છે?

a)

20-25%

b)

5-35%

c)

10-15%

d)

0-35%

9.

વલ્કેનાઈઝેશના ફાયદા શુ છે?

a)

તાણ સામર્થ્ય વધે

b)

વધુ ઘસારો સહન કરી શકે

c)

પાણીમા ઓગળી શકે

d)

સ્થિતિસ્થાપકતા વધે

10.

બ્યુના એસ રબર ના મોનોમર કોણ છે?

a)

b)

c)

d)

11.

બ્યુના એન રબર ના મોનોમર કોણ છે?

a)

b)

c)

d)

12.

ક્લોરોપ્રીન મોનોમર માથી ક્યો રબર બનાવવામા આવે છે?

a)

બ્યુના એન

b)

બ્યુના એસ

c)

આઈસોપ્રીન

d)

નિયોપ્રીન

13.

નિયોપ્રીન રબર નુ સુત્ર શુ છે/?

a)

b)

c)

d)

Similar Resources on Wayground