Font size
Worksheets5. પૃષ્ઠરસાયણ
Total questions: 20
Worksheet time: 24mins
અધીશોષણને લીધે પૃષ્ઠ ઊર્જા........ છે
વધે
ઘટે
અચળ રહે
કઈ કહી શકાય નહિ
અધીશોષણની ઘટના માટે કયું સાચું ગણાય ? ΔG ΔS ΔH
<0 <0 <0
>0 >0 >0
<0 >0 <0
>0 >0 <0
આલ્કોહોલનું નિર્જલીકરણ કરી સીધું ગેસોલીનમાં રૂપાંતર કરતુ ઉદ્રીપક ......છે
ZSM - S
PHBV
ઝિંક બ્લેન્ડ
ઝિંક
છાપકામની શાહી ક્યા પ્રકારનું કલિલ ગણાય ?
જેલ
સોલ
ફીણ
ઘન સોલ
હેબરવિધિમાં એમોનીયાનું ઉત્પાદન કરવા ક્યા ઉદ્રીપકનો ઉપયોગ કરવામાં આવે છે
Fe
Cu
નીચેનામાંથી કયું ઈમલ્શન નથી ?
દૂધ
વાદળ
આઈસક્રીમ
માખણ
માખણ કેવા પ્રકાર નું કલીલ છે
પ્રવાહીમાં ઘન
ઘનમાં પ્રવાહી
પ્રવાહીમાં પ્રવાહી
પ્રવાહીમાંવાયુ
જઠરમાં ચરબીના પાચન માટે નીચેનામાંથી કઈ પ્રકિયા ઉપયોગી છે?
ઈમલ્શીકરણ
પેપ્ટીકરણ
ઉર્નન
બ્રાઉનિયન ગતિ
કલીલ કણોના કદનો વિસ્તાર કેટલો છે ?
10−9 −10−6 m
>10−9 m
<10−9
1 nm −100 nm
ફ્રુંડલીચ અધિશોષન સમતાપી માટેનું સમીકરણ કયું યોગ્ય છે ?
mx=Kpn1
x=m×Kpn1
mx=Kp−n
આપેલ
બ્રેન્ડીગ ચાપ માં કોનું કલીલય દ્રાવણ બનાવવા માટે વાપરી શકાય નહિ ?
Au
Ag
Fe
Pt
સલ્ફર વિલયએ કલીલનો કયો પ્રકાર છે ?
બહુઆણ્વીય કલીલ
વિરાટ આણ્વીય કલીલ
સોડિયમ સ્ટીયરેટને પાણીમાં ઓગળતાં કયો નેગેટીવ વિયોજિત થાય છે
RCOO−
COO−
R−
Na+
નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી ?
વિષમાંગ ઉદીપન
ક્ષારણ
સ્ફટીકીકરણ
બંધ પ્રાત્રમાં પાણી અને તેની બાષ્પ
મિશેલ રચના દરમિયાન.....
ΔH = −Ve, ΔS=−Ve
ΔH = −Ve, ΔS=+Ve
ΔH = +Ve, ΔS=+Ve
ΔH = +Ve, ΔS=−Ve
Name
School
City
Phone No
Are you like our facebook Page
Yes
No
