NEW
Font size
WorksheetsChep 2 બહુપદીઓ
Total questions: 25
Worksheet time: 15mins
જે બહુપદી ની ઘાત શૂન્ય હોય તો તેને શું કહે છે ?
સુરેખ બહુપદી
અચળ બહુપદી
શૂન્ય બહુપદી
દ્વિઘાત બહુપદી
5x2 - 8x + x3 +9 બહુપદી ની ઘાત કઈ છે ?
5
-8
2
3
નીચે પૈકી કઈ ચલ x માં બહુપદી નથી ?
x3 + x - 2 + 5
x + 1/ x
x+5
આપેલ પૈકી તમામ
- ૩x2 - 4x3 - 8x + 12 બહુપદી નો અગ્રસહગુણક કયો છે ?
3
- 4
- 8
12
p(x) = 5 - 10x એ કઈ બહુપદી છે ?
દ્વિઘાત
ત્રિઘાત
સુરેખ
પંચ ઘાત
x5 - 8x3 + 4x2 - 5x - 9 માં x4 નો સહગુણક કયો છે ?
1
-8
-9
0
એક ચલ સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ કયું છે ?
ax + b જ્યાં a = 0 , a,b ∈ R
ax + b જ્યાં a = 0 ,a,b ∈ R
ax + b જ્યાં a = 0 ,a,b ∈ R
ax + b જ્યાં a = 0 ,a,b ∈ R
x નો ઘાતાંક _________ હોય તો જ તે ચલ x માં બહુપદી છે .
ઋણ
અપૂર્ણાંક
ધન પૂર્ણાંક
ઋણ અપૂર્ણાંક
p(x) = x3 + 2x2 + 6x + 5 હોય તો p(-1) = ________
0
-1
1
2
બહુપદી p(x) = 5x + 2 નું શૂન્ય કયું છે ?
25
−25
52
−52
7x - 3 નું શૂન્ય__________ છે .
73
37
3−7
જો p(3) = 0 તો p(x) નો એક અવયવ_________ છે .
x - 3
x + 3
x - 2
3x + 1
x2 - 10x + 21 નાં અવયવો _________ છે .
( x + 3 )( x + 7 )
( x - 3 )( x - 7 )
( x - 3 )( x + 7 )
( x + 3 )( x - 7 )
2x2+3x+1 ને x+2 વડે ભાગો અને શેષ ...............
0
1
2
3
બહુપદી x2−3 નાં અવયવો ......... છે.
x−3
x+3
(x−3)(x+3)
0
4s2−4s+1 ના અવયવો .......... છે
(2s−1)(2s−1)
(2s+1)(2s+1)
(2s−1)
(2s+1)
નીચેનાં માંથી સુરેખ બહુપદી ........... છે .
x2 + 3x + 1
x3 + 1
2x - 3
x2 + 4x + 5
સુરેખ બહુપદીનો આલેખ .......... મળે છે.
ઉપર તરફ ખુલો વક્ર
નીચે તરફ ખુલો વક્ર
વક્ર આકાર
સીધીરેખા
નીચેનાં માંથી કઈ દ્વિધાત બહુપદી નથી ?
x2 + x +1
x2 + x + 1
2x2 + 3x + 1
x2 - 1
ત્રિઘાત બહુપદીમાં મહત્તમ કેટલી ઘાત હોય ?
0
1
2
3
જેના શુન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિધાત બહુપદી ........ છે .
x2−4x−4
x2+4x+4
x2+4x−4
x2−4x+4
દ્વિધાત બહુપદી x2 + 2x - 15 ના શુન્યો ...... છે.
3, 5
-3, -5
3, -5
-3, 5
ત્રિધાત બહુપદી p(x) = x3 - x2 - 17x - 15 ના શુન્યોના ગુણકારનો સરવાળો =........
-15
-17
17
15
દ્વિધાત બહુપદી p(x) = x2 - 7x + 12 ના શુન્યોનો ગુણાકાર .... થાય.
12
-12
7
-7
જો કોઈ બહુપદીનો આલેખ x-અક્ષને ફક્ત એકજ બિંદુમાં છેદે , તો તે બહુપદી દ્વિધાત બહુપદી ન હોઈ શકે. આપેલ વિધાન ખરું કે ખોટું.
ખરું
ખોટું
