Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રવાહ વિધુત

Total questions: 15

Worksheet time: 19mins

Name
Class
Date
1.

વોટ- અવર (વોટ-કલાક ) શું માપે છે

a)

વિધુતઊર્જા

b)

વિધુતપ્રવાહ

c)

વોલ્ટેજ

d)

પાવર

2.

એક વાહક તારમાંથી 9mA પ્રવાહ પસાર થાય છે.તો તેમાંથી 3 min પ્રસાર થતાં ઈલેક્ટ્રોન ની સંખ્યા જણાવો

a)

10310^3

b)

2×1092\times10^9

c)

1.01×10191.01\times10^{19}

d)

1.01×10111.01\times10^{11}

3.

P અને Q વચ્ચે અસરકારક અવરોધ શોધો

a)

83\frac{8}{3}

b)

82\frac{8}{2}

c)

88

d)

8×48\times4

4.

A અને B વચ્ચે અસરકારક અવરોધ શોધો

a)

 34r\frac{3}{4}r  

b)

 23r\frac{2}{3}r  

c)

 815r\frac{8}{15}r  

d)

 87r\frac{8}{7}r  

5.

સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3:1 ના પ્રમાણમાં છે જો જાડા તાર નો અવરોધ 10 Ω\Omega  હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતા તેનો સમતુલ્ય અવરોધ 

a)

 40 Ω40\ \Omega  

b)

 30 Ω30\ \Omega  

c)

 20 Ω20\ \Omega  

d)

 10 Ω10\ \Omega  

6.

110 Volt ની એક મેઈન પુરવઠા લાઈન માં 220 V અને 1000 W નો એક વિધુત ગોળો જોડેલ છે વપરાયેલ પાવર

a)

400

b)

100

c)

1000

d)

250

7.

જયારે શ્રેણીમાં જોડતા 40 W નો બલ્બ 60 W ના બલ્બ વધારે પ્રકાશિત થાય છે

a)

સાચું

b)

ખોટું

c)

કઈ કહી સહાય નહિ

8.

વિધુતપ્રવાહ  I1 I_{1\ }  

a)

 52\frac{5}{2}  

b)

 32\frac{3}{2}  

c)

 12\frac{1}{2}  

d)


 00  

9.

સમાન દ્રવ્યના બે વાહક તારમાં સમાન પ્રવાહ વહે છે. જો બંને વાહક તારની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હોય અને જાડા તારમાં ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ  v_d  હોય, તો પાતળા તારમાં ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ.........છે.

a)

 vd16\frac{v_d}{16}  

b)

 vd4\frac{v_d}{4}  

c)

 16vd16v_d  

d)

 4vd4v_d  

10.

તાંબાના એક તારને સમાન રીતે ખેંચીને લંબાઈ n ગણી અથવા ત્રિજ્યા  1n\frac{1}{\sqrt{n}} ગણી કરતાં તેના અવરોધ માં કેટલે ગણો વધારો થાય.

a)

 nn  

b)

 n2n^2  

c)

 n3n^3  

d)

 n4n^4  

11.

R તાંબાના એક તારને સમાન રીતે ખેંચીને લંબાઈમાં 0.1 ટકા વધારો કરવામાં આવે છે તો તેના અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલો થાય?

a)

0.1%

b)

0.4%

c)

0.2%

d)

2%

12.

તાંબાના તારનો 50°C તાપમાને અવરોધ 5 \Omega અને 100° C તાપમાને અવરોધ 6 \Omega  છે, તો તારનો 0°C તાપમાને અવરોધ કેટલા  \Omega હશે?

a)

1

b)

2

c)

3

d)

4

13.

કાર્બનના વર્ણસંકેતથી ભારતના રાષ્ટ્રધ્વજ ઉપરથી નીચેના ક્રમમાં રંગો માટેનો અવરોધ કેટલા ઓહમ થાય?

a)

39×105±20%39\times10^5\pm20\%

b)

59×105±20%59\times10^5\pm20\%

c)

39×105±10%39\times10^5\pm10\%

d)

39×105±5%39\times10^5\pm5\%

14.

વિદ્યુતકોષ Open Circuit Condition માં હોય ત્યારે...........મળે

a)

r=0r=0

b)

ϵ=0\epsilon=0

c)

V=ϵV=\epsilon

d)

Fn<FeF_n<F_e

15.

10  \Omega  અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ.......હશે.

a)

2 A

b)

1 A

c)

0.4 A

d)

0.8 A