wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economie

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોને રજુ કર્યું છે?

a)

ટેડેરો

b)

કિન્ડલ બર્જર

c)

માર્શલ

d)

મેચલપ

2.

કયો ખ્યાલ ગુણાત્મક છે?

a)

રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર

b)

માથાદીઠ આવકનો વૃદ્ધિદર

c)

આર્થિક વૃદ્ધિ

d)

આર્થિક વિકાસ

3.

2014માં વિશ્વમાં માનવવિકાસ આંકની દ્રષ્ટીએ ભારતનો ક્રમ કેટલામો હતો?

a)

127

b)

128

c)

129

d)

130

4.

2014માં માનવવિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડૉલર હતી?

a)

7110

b)

7068

c)

480

d)

5497

5.

દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી......

a)

ખેતીક્ષેત્રનો ફાળો ઘટે છે.

b)

ખેતીક્ષેત્રનો ફાળો વધે છે.

c)

ઉધોગક્ષેત્રનો ફાળો ઘટે છે.

d)

સેવાક્ષેત્રનો ફાળો ઘટે છે.

6.

જીવનની ભૌતિક ગુણવત્તાના આંક(PQLI)નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે?

a)

100 થી ઓછું

b)

100 થી વધુ

c)

100

d)

શૂન્ય

7.

માનવવિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે?

a)

શૂન્ય

b)

1

c)

0 થી 1 ની વચ્ચે

d)

100

8.

આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવાં રાષ્ટ્રોના પ્રશ્નનો સાથે સંકળાયેલો છે?

a)

વિકસિત

b)

વિકાસશીલ

c)

પછાત દેશો

d)

ત્રીજા વિશ્વના દેશો

9.

આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ નું .......

a)

કારણ છે.

b)

પરિણામ છે.

c)

સાધન છે.

d)

સાધ્ય છે.

10.

2014માં માનવવિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશનું નામ જણાવો.

a)

જાપાન

b)

નોર્વે

c)

અમેરિકા

d)

ભારત

11.

ઝડપી આર્થિક વિકાસ મુખ્યત્વે કેવા દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે?

a)

વિકસિત

b)

વિકાસશીલ

c)

પછાત

d)

વિકાસમાન

12.

આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે?

a)

અર્થતંત્રનું માળખું

b)

લોકોના મનોવલણ

c)

રાષ્ટ્રીય આવક

d)

જીવનધોરણ

13.

આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે?

a)

સામાજિક

b)

ગુણાત્મક

c)

પરિમાણાત્મક

d)

(b) અને (c) બંને

14.

આર્થિક વૃદ્ધિમાં નીચેના માંથી શું સાચું નથી?

a)

માથાદીઠ આવક વધે છે.

b)

સંસ્થાકીય વલણો બદલાય છે.

c)

ઉત્પાદનમાં વધારો થાય છે.

d)

મૂડી વૃદ્ધિ થાય છે.

15.

આર્થિક વિકાસમાં શું બદલાતું નથી?

a)

રાષ્ટ્રીય આવકનું માળખું

b)

સામાજિક માળખું

c)

માળખાકીય સુવિધા

d)

લોકોનાં મનોવલણ

16.

આર્થિક વિકાસ માટે નીચેના પૈકી શું સાચું છે?

a)

મૂડી- સર્જનમાં વધારો થાય છે.

b)

માનવ-પ્રગતિ નો માપદંડ છે.

c)

પ્રજાનું જીવનધોરણ બદલાતું નથી.

d)

આર્થિક વિકાસ માપી શકાય છે.

17.

આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ.....

a)

શક્ય નથી.

b)

શક્ય છે.

c)

ધીમી છે.

d)

ઝડપી છે.

18.

આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે?

a)

ત્રણ

b)

ચાર

c)

સાત

d)

પાંચ

19.

માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે?

a)

આર્થિક વિકાસ

b)

આર્થિક વૃદ્ધિ

c)

આર્થિક પ્રગતિ

d)

આવકની વહેંચણી

20.

માનવજીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવાના ઘટકોની સંખ્યા જણાવો.,

a)

ત્રણ

b)

પાંચ

c)

દસ

d)

નવ

21.

ભારતમાં ખોરાક માંથી રોજિંદી કૅલેરીનું પ્રમાણ કેટલું છે?

a)

2300 કૅલેરી

b)

3200 કૅલેરી

c)

3440 કૅલેરી

d)

2600 કૅલેરી

22.

જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ કયો છે?

a)

અપેક્ષિત આયુષ્ય

b)

શિક્ષણ

c)

મૃત્યુ દર

d)

બાળ -મૃત્યુદર

23.

જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરનાર પરિબળ કયું છે ?

a)

જીવનધોરણ

b)

તબીબી સહાય

c)

ઉર્જાશક્તિ

d)

પીવાનું શુદ્ધ પાણી

24.

જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં તેના ત્રણેય ધટકોને .......મહત્વ આપવામાં આવે છે ?

a)

જુદું જુદું

b)

સમાન

c)

0 અને 100 વચ્ચેના કોઈ પણ અંક જેટલું

d)

(b) અને (c) પૈકી ગમે તે એક જેટલું

25.

કઈ સાલમાં સૌપ્રથમ વાર માનવવિકાસ આંક રજૂ કરવામાં આવ્યો?

a)

1990

b)

2004

c)

2010

d)

2003

26.

HDIનું મહત્તમ મૂલ્ય કેટલું છે ?

a)

0

b)

1

c)

2

d)

3

27.

ઇ.સ 2014માં ભારતનો માનવવિકાસ આંક કેટલો હતો?

a)

0.595

b)

0.906

c)

0.609

d)

0.905

28.

2014ની માહિતી મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટીએ શ્રેષ્ઠ દેશ કયો હતો ?

a)

યુ.એસ.એ

b)

જર્મની

c)

યુ.કે

d)

નોર્વે

29.

2015માં HDIમાં છેલ્લા ક્રેમ કયો દેશ છે?

a)

નાઇજીરિયા

b)

શ્રીલંકા

c)

બાંગ્લાદેશ

d)

પાકિસ્તાન

30.

વિશ્વની કેટલા ટકા વસ્તી ઊંચા વિકાસવાળા દેશોમાં છે?

a)

18.4%

b)

51.6%

c)

30%

d)

26.8%