wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

5. રસાયણિક ગતીકી

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

આકાશમાં વાજળી થાય ત્યારે નાઈટ્રોજન ઓક્સિજન સાથા સંયોજાઈ કયું સંયોજન બનાવે છે.

a)

નોઈટ્રોજન ઓક્સાઈડ

b)

ડાયનોઈટ્રોજન ઓક્સાઈડ

c)

નાઈટ્રિક ઓક્સાઈડ

d)

નોઈટ્રોજન ડાયોક્સાઈડ

2.

ઉષ્માંક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો.... અનુકુળ છે.

a)

વધારો

b)

ઘટાડો

c)

અમુક જથ્થો

d)

સમય ઘટાડો

3.

એક પ્રકિયાનો વેગ=  K[H_2]^{\frac{1}{2}}[I_2]^{\frac{1}{2}} છે, તો પ્રક્રિયા ક્રમ જણાવો

a)

0

b)

>1

c)

<1

d)

1

4.

એક પ્રકિયાનો પ્રક્રિયા વેગ= K[A][B]2K[A][B]^2  છે. જો A અને B ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાશે?

a)

4

b)

8

c)

3

d)

6

5.

પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની કઈ બાબત પ્રક્યિયા વેગ પર અસર કરે છે.

a)

આણ્વીય દળ

b)

પરમાણ્યીય દળ

c)

તુલ્યભાર

d)

સક્રિય જથ્થો

6.

વાયુમય પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ દબાણથી સ્વતંત્ર છે. તો પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ જણાવો.

a)

0

b)

1

c)

2

d)

3

7.

નિકલની સપાટી ઉપર NH3 સંપૂર્ણ અધિશોષણ થયા બાદ NH3 નુ વધુ પ્રમાણમાં અધિશોષણ એ કયા ક્રમની પ્રક્રિયાનુ ઉદાહરણ છે.

a)

શૂન્ય

b)

દ્વિતીય

c)

પ્રથમ

d)

તૃતીય

8.

દીવાસળીની સળી નીચેના પૈકી પરિસ્થિતિ માં ઝડપથી સળગે છે.

a)

He ના વાતાવરણ

b)

શૂન્યવકાશમાં

c)

100% O2 ધરાવતી બરણી

d)

હવામાં (1% O2)

9.

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ-અચળાંક 5.0×10-4 મિનિટ-1 છે, તો તેનો  t_{\frac{1}{2}} કેટલો હશે?

a)

1386 સેકન્ડ

b)

138.6 મિનિટ

c)

1386 મિનિટ

d)

 0.693t12\frac{0.693}{t_{\frac{1}{2}}}  

10.

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના ઢાળનું મૂલ્ય કેટલુ હોય છે?

a)

 K2.303-\frac{K}{2.303} 

b)

 K2.303R-\frac{K}{2.303R} 

c)

-K

d)

 log[R]0\log[R]_0 

11.

મિથાઈલ એસિટેટના જલવિભાજનની પ્રક્રિયા એ કયા ક્રમની પ્રક્રિયા છે?

a)

n-ક્રમની પ્રક્રિયા

b)

આભાસી પ્રથમ ક્રમની

c)

આભાસી દ્વીતીય ક્રમની

d)

આભાસી શૂન્ય ક્રમની

12.

70% પ્રથમ ક્રમની પ્રક્રિયા 70 મિનિટમાં પૂર્ણ થાય છે, તો  t1/2t_{1/2}  =........

a)

24 મિનિટ

b)

2.4 મિનિટ

c)

4.2 કલાક

d)

42 મિનિટ

13.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે  t12t23\frac{t_{\frac{1}{2}}}{t_{\frac{2}{3}}}  =

a)

0.625

b)

0.630

c)

0.265

d)

0.562

14.

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે  \Delta H  નું મૂલ્ય શું હોય છે.

a)

શૂન્ય

b)

નિશ્ચિત હોતું નથી

c)

ધન

d)

ૠણ

15.

રેડિયો-એક્ટિવ તત્વનો  t_{\frac{1}{2}}  = N વર્ષ હોય, તો તેનો સંપૂર્ણ ક્ષય થવા માટે લાગતો સમય=.......

a)

 12N\frac{1}{2}\sqrt{N}  વર્ષ

b)

અનંત વર્ષ

c)

 12N2\frac{1}{2}N^2  વર્ષ

d)

 2N22N^2  વર્ષ

16.

Your Full Name

4 lines
17.

Your School Name

4 lines
18.

Your Number

4 lines