WorksheetspH માપક્ર્મ
Total questions: 10
Worksheet time: 5mins
મેગ્નેશિયમ હાઇડ્રોકસાઈડનું રાસાયણિક સૂત્ર કયું છે.?
Mg (OH)2
Mg(OH)
Mg2(OH)
MgO
. ખૂટતી વિગત કઈ હશે ? એસિડ + ધાતુ → ક્ષાર +......
પાણી.
હાઈડ્રોજન વાયુ
કાર્બન ડાયોક્સાઇડ વાયુ
હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ
શુદ્ધ પાણી અથવા માનવ રુધિરનું pH મૂલ્ય કેટલું હોય છે ?
8.0
7.4
2.4
4.7
વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને શું કહે છે ?
એસિડ વર્ષા
બેઝિક વર્ષા
તટસ્થ વર્ષા
ઉભયગુણી વર્ષા
નીચે માંથી કયુ સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે ?
Mn(OH)2
Mg (OH)2
MgO
Mg (OH)
દાંતનુ ઉપરનું આવરણ કયા પદાર્થોનું બનેલું છે ?
CaCO3
CaSO4
Ca3(PO4)2
CaO
કૌવચના પાંદડા માં કયો એસિડ રહેલો હોય છે ?
મિથેનોઈક એસિડ (HCOOH)
ઈથેનોઈક એસિડ (CH3COOH)
કાર્બોનિક એસિડ (H2CO3)
લેક્ટિક એસિડ
NaCL, Na2 SO4 અને NaNO3 એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે ?
સોડિયમ ક્ષાર પરિવાર
ક્લોરાઇડ ક્ષાર પરિવાર
સલ્ફેટ ક્ષાર પરિવાર
બેઝિક ક્ષાર પરિવાર
જેમ હાઈડ્રોનિયમ આયન (H3O+) ની સાંદ્રતા વધુ તેમ pH નું મૂલ્ય ……..
ઓછું
વધુ
સમાન
વધીને ઘટે
નીચેનામાંથી આલક્લી બેઇઝ નું ગુણધર્મો કયું છે ?
સ્પર્શે સાબુ જેવો ચીકણો
તુરો
ખવાઈ જાય (ક્ષારીય) તેવો
આપેલા બધા જ
