NEW
Font size
Worksheets10th Maths Ch-1 Quiz-1
Total questions: 10
Worksheet time: 10mins
પ્રાકૃતિક સંખ્યાઓને બીજા ક્યાં નામે ઓળખાય છે.
પૂર્ણ સંખ્યા
ગણતરીની સંખ્યા
યુગ્મ સંખ્યા
સંમેય સંખ્યા
પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે.
0
1
2
3
પૂર્ણાંકો સંખ્યાઓના સમૂહમાં ........ નો સમાવેશ થાય છે.
બધાજ ધન પૂર્ણાંકો
બધાજ ઋણ પૂર્ણાંકો
બધાજ ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો
બધાજ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય
.......... એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી.
0
1
2
3
1 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓના અવયવો જો ફક્ત 1 અને તે સંખ્યા પોતે જ હોય , તો તેવી સંખ્યાને ....... સંખ્યા કહે છે.
વિભાજય
અવિભાજય
સંમેય
અસંમેય
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ....... છે .
0
1
2
3
....... એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી.
0
1
2
3
જે સંખ્યાને
પ્રાકૃતિક
પૂર્ણ
સંમેય
અવિભાજ્ય
8 અને 15 એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે ?
yes
No
નીચેમાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે.
1
2
0
9
