wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gu. month

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગુજરાતી મહિના માં કેટલા મહિના હોય છે?

a)

૧૨

b)

૧૩

c)

૧૧

2.

સૌથી પહેલો મહિનો કયો છે.?

a)

માગસર

b)

કારતક

c)

આસો

3.

સૌથી છેલ્લો મહિનો કયો છે ?

a)

આસો

b)

કારતક

c)

શ્રાવણ

4.

કારતક મહિના પછી કયો મહિનો આવે.?

a)

માગસર

b)

ફાગણ

c)

આસો

5.

અષાઢ મહિના પછી કયો મહિનો આવે?

a)

શ્રાવણ

b)

ભાદરવો

c)

જેઠ

6.

ભાદરવા મહિના પછી કયો મહિનો આવે?

a)

મહા

b)

ચૈત્ર

c)

આસો

7.

પોષ મહિના પછી કયો મહિનો આવે?

a)

ફાગણ

b)

મહા

c)

કારતક

8.

ફાગણ મહિના પછી કયો મહિનો આવે?

a)

મહા

b)

ચૈત્ર

c)

આસો

9.

માગસર મહિના પછી કયો મહિનો આવે?

a)

પોષ

b)

કારતક

c)

વૈશાખ

10.

મહા મહિના પછી કયો મહિનો આવે?

a)

કારતક

b)

પોષ

c)

ફાગણ

11.

શ્રાવણ મહિના પછી કયો મહિનો આવે?

a)

ભાદરવો

b)

અષાઢ

c)

આસો

12.

કારતક, માગસર,__________મહા . ખાલી જગ્યા પૂરો.

a)

પોષ

b)

ફાગણ

c)

ચૈત્ર

13.

ફાગણ ,_________, વૈશાખ ,જેઠ . ખાલી જગ્યા પૂરો.

a)

ચૈત્ર

b)

મહા

c)

માગસર

14.

____________,શ્રાવણ ,ભાદરવો ,આસો. ખાલી જગ્યા પૂરો.

a)

જેઠ

b)

અષાઢ

c)

પોષ

15.

ચૈત્ર મહિના પહેલા કયો મહિનો આવે?

a)

ફાગણ

b)

વૈશાખ

c)

જેઠ

16.

જેઠ મહિના પહેલા કયો મહિનો આવે?

a)

વૈશાખ

b)

ચૈત્ર

c)

કારતક

17.

વૈશાખ મહિના પહેલા કયો મહિનો આવે?

a)

મહા

b)

ચૈત્ર

c)

ભાદરવો

18.

વૈશાખ , __________, અષાઢ ,શ્રાવણ . ખાલી જગ્યા પૂરો.

a)

પોષ

b)

ફાગણ

c)

જેઠ

19.

પોષ, મહા, _____________,ચૈત્ર ,વૈશાખ . ખાલી જગ્યા પૂરો.

a)

માગસર

b)

ફાગણ

c)

કારતક

20.

મહા , ફાગણ , _____________ . ખાલી જગ્યા પૂરો.

a)

ચૈત્ર

b)

વૈશાખ

c)

જેઠ

Similar Resources on Wayground