wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-4 દ્વિચલ સુરેખ સમીકરણ Quiz-10

Total questions: 5

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સમીકરણ 2y=11ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ......... લખાય. (Com)

a)

2y-11=0

b)

2y+x-11=0

c)

0x+2y-11=0

d)

0x+2y+11=0

2.

2x-5y=0નો આલેખ .......... બિંદુમાંથી પસાર થાય.(Com)

a)

(0, 1)

b)

(0, -5)

c)

(2, 0)

d)

(0, 0)

3.

સમીકરણ 3x+ay=7નો આલેખ બિંદુ (3, -1)માંથી પસાર થાય, તો a ........(Ld)

a)

1

b)

2

c)

3

d)

4

4.

સમીકરણ 5x+2y=10નું y સ્વરૂપ ....... છે.(Com) 

a)

   5x102\ \ \frac{5x-10}{2}  

b)

   5x+102\ \ \frac{5x+10}{2}  

c)

   10+5x2\ \ \frac{10+5x}{2}  

d)

    105x2\ \ \ \frac{10-5x}{2}  

5.

કાર્તેઝિય સમતલમાં 3x=15 નો આલેખ x-અક્ષને સમાંતર રેખા છે.

આપેલ વિધાન ખરું કે ખોટું (Com)

a)

ખરું

b)

ખોટું