wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-2 FA-1 (Ch-1,2) (20.7.2020)

Total questions: 18

Worksheet time: 34mins

Name
Class
Date
1.

{ 1, 2, 3, .....} એ ..... સંખ્યાગણ છે. (Com)

a)

પૂર્ણ

b)

પ્રાકૃતિક

c)

પૂર્ણાંક

d)

સંમેય

2.

ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા ..... છે. (Com)

a)

0

b)

1

c)

2

d)

3

3.

બે સંમેય સંખ્યાઓનો ગુણાકાર ....... સંખ્યા જ હોય.(Tc)

a)

અસંમેય

b)

પ્રાકૃતિક

c)

પૂર્ણ

d)

સંમેય

4.

કોઈ પણ ધન સંમેય સંખ્યાનો વ્યસ્ત ........ જ હોય.(Tc)

a)

ધન

b)

ઋણ

c)

શૂન્ય

d)

એક

5.

પરસ્પર બે વિરોધી સંમેય સંખ્યાઓનો સરવાળો ........ થાય. (Tc)

a)

ધન

b)

ઋણ

c)

શૂન્ય

d)

એક

6.


  23+34=34+23\ \frac{2}{3}+\frac{3}{4}=\frac{3}{4}+\frac{2}{3}  એ સંમેય સંખ્યાઓના સરવાળા વિશે ....... ગુણધર્મ દર્શાવે છે. (Tc)

a)

juth

b)

ક્રમ 

c)

vibhajan

d)

સંવૃતતા 

7.

ધન સંમેય સંખ્યાઓ સંખ્યારેખા ઉપર 0ની જમણી બાજુએ છે.

આપેલ વિધાન ખરું કે ખોટું છે તે કહો.(Tc)

a)

ખરું

b)

ખોટું

8.


  xx+15=49\ \frac{x}{x+15}=\frac{4}{9}  સમીકર્ન્નો ઉકેલ ...... છે. (Mo)

a)

6

b)

-6

c)

12

d)

-12

9.


  4(3x1)= 3(2x3)\ 4\left(3x-1\right)=\ 3\left(2x-3\right)  સમીકરણનો ઉકેલ .... છે(Mo)

a)

 65-\frac{6}{5}  

b)

 56\frac{5}{6}  

c)

 56-\frac{5}{6}  

d)

 65\frac{6}{5}  

10.

બે સંખ્યાઓનો સરવાળો 25 છે. તેમાં મોટી સંખ્યા x છે, તો નાની સંખ્યા ...... હોય. (Ps)

a)

25x

b)

x-25

c)

x+25

d)

25-x

11.

સુરેખ સમીકરણમાંના ચલનો ધાતાંક ..... હોય. (Com)

a)

0

b)

1

c)

2

d)

3

12.

એક ચલવાળા સુરેખ સમીકરણનું વ્યાપક રૂપ .... છે. (Com)

a)

ax+b=0

b)

ax+b≠0

c)

a-b=0

d)

b-a=0

13.

એક સંખ્યામાંથી 2 બાદ કરી 3 વડે ભાગતાં 6 મળે છે, તો તે સંખ્યા ....... (Ps)

a)

10

b)

20

c)

30

d)

40

14.

એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 વધારે છે. જો અંશ x હોય, તો સંમેય સંખ્યા ...... છે.(Ps)

a)


x2\ \frac{x}{2}

b)

xx+3\ \frac{x}{x+3}

c)

x+3x\ \frac{x+3}{x}

d)

x(x+3)x\left(x+3\right)

15.

ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 42 હોય, તો તે સંખ્યાઓ શોધો. (Ps)

a)

11, 12, 13

b)

12, 13, 14

c)

13, 14, 15

d)

14, 15, 16

16.

કિમત શોધો. (Mo)(1 Mark)   (25)×(37)11437×35\ \left(\frac{2}{5}\right)\times\left(\frac{-3}{7}\right)-\frac{1}{14}-\frac{3}{7}\times\frac{3}{5}  
આપેલ દાખલાની ગણતરી કરી ફોટો પાડીને મોકલવાના રહેશે. quiz આપ્યા પછી  તરત જ મોકવાના રહેશે.  

4 lines
17.

ઉકેલ શોધો.(Mo) (2 Mark)

  6x+13+1=x36\frac{\ 6x+1}{3}+1=\frac{x-3}{6}  
આપેલ દાખલાની ગણતરી કરી ફોટો પાડીને મોકલવાના રહેશે. quiz આપ્યા પછી  તરત જ મોકવાના રહેશે. 

4 lines
18.

અર્જુનની હાલની ઉંમર શ્રીયાની હાલની ઉંમરથી બમણી છે. 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રીયા ઉંમર કરતાં ત્રણ ગણી હતી તો બંનેની હાલની ઉંમર શોધો.(Ps) (2 માર્ક)

આપેલ દાખલાની ગણતરી કરી ફોટો પાડીને મોકલવાના રહેશે. quiz આપ્યા પછી તરત જ મોકવાના રહેશે.

4 lines