wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આ પ્રાર્થના ''ચિનગારી'' ના લેખક કોણ છે?

a)

હરિહર ભટ્ટ

b)

સ્નેહ રશ્મિ

c)

પન્નાલાલ પટેલ

d)

ધૂમકેતુ

2.

ચિનગારી નો અર્થ શું થાય?

a)

અગ્નિ

b)

જડતા

c)

સમજનો તણખો

d)

સક્રિયતા

3.

ચમક સાથે શું ઘસવાથી તણખો પડે છે?

a)

ચાંદી

b)

તાંબુ

c)

લોખંડ

d)

લાકડું

4.

ઠંડી માં કવિ ઠઠરે ત્યારે શું ગુમાવી બેઠા ?

a)

જ્ઞાન

b)

જિંદગી

c)

ધીરજ

d)

શરીર

5.

કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે ?

a)

મહાનલ

b)

દેવ

c)

રાજા

d)

પરવરદિગાર

6.

કવિ ઈશ્વર પાસે શું માગે છે ?

a)

ધનસંપતિ

b)

ચિનગારી

c)

બળ

d)

જીવન

7.

ચાંદો ,સૂરજ ને બીજું શું સળગ્યું ?

a)

લાકડું

b)

લોંખડ

c)

આભની આટી

d)

પાતાળ

8.

ચમકતું લોઢું ઘસતા ઘસતા કવિએ શું ખરચી નાખ્યું ?

a)

કાયા

b)

જ્ઞાન

c)

જિંદગી

d)

શરીર

9.

આ કાવ્યનો પ્રકાર ક્યો છે ?

a)

સોનેટ

b)

પ્રાર્થના ગીત

c)

ઊર્મીગીત

d)

ભજન

10.

હરિહર ક્યાના વતની છે ?

a)

રાજકોટ

b)

અમદાવાદ

c)

સુરત

d)

નડિયાદ