Worksheetsઆજની ઘડી રળિયામણી sem 1
Total questions: 10
Worksheet time: 6mins
ગંગા-જમનાનું નીર મંગાવવાનું કારણ.....
ચોકમાં છાટવા
પગ પખાળવા
પવિત્ર પાણી પીવા માટે
ભગવાનના સ્નાન માટે
અહીં કાવ્યમાં 'પૂરો-પૂરો' એટલે...
ભરો
સંપૂર્ણ
દોરો
આખે આખો
અહીં નરસૈયાને સ્વામી એટલે
સખી
ભગવાન
હાથીયો
કૃષ્ણ
આજની ઘડી રળિયામણી કાવ્યનો પ્રકાર જણાવો.
ભક્તિગીત
લોકગીત
ઊર્મિગીત
પ્રકૃતિગીત
આજની ઘડી રળિયામણી કાવ્યના કવિનું નામ જણાવો.
મીરાં બાઈ
નરસિંહ મહેતા
છપૈયા
ગંગાસતી
આજની ઘડી રળિયામણી કાવ્યનો પ્રકાર કયો છે ?
ગદ્ય
પદ્ય
ગદ્ય અને પદ્ય
એકપણ નહિ
દરીયા તોરણમાં કયા પાન આવે ?
કેળ, આંબો, આસોપાલવ
નાળિયેર, કેળ, આંબો
આંબો, નાળિયેર, કેળ
આસોપાલવ, આંબો, નાળિયેર
સખીને કેવા વાંસ વઢાવવાનું કહ્યું છે ?
લીલા પીળા
આલા પીળા
આલા લીલા
પીળા લીલા
મંગળ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
અમંગળ
શુભ પ્રસંગ
વિમંગળ
અશુભ
નીચે આપેલ શબ્દોનો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચો ક્રમ જણાવો.
મલપતુ, સોહાગણ, ઘડી, વહાલાજી
વહાલાજી, મલપતુ, સોહાગણ, ઘડી
વહાલાજી, સોહાગણ, ઘડી, મલપતુ
ઘડી, મલપતુ, વહાલાજી, સોહાગણ
ઘડી, મલપતુ, સોહાગણ, વહાલાજી
