Worksheetsધોરણ-3 કલશોર (પાઠ૧,૨)
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
વાંદરા નું નામ શું હતું?
a)
ફટફટ
b)
ટકટક
c)
ખટખટ
d)
ચટચટ
2.
વાંદરા ની ચિંતા કોણ કરતું હતું?
a)
ખટપટ
b)
ચટપટ
c)
સટપટ
d)
ખટખટ
3.
ચટપટ કોણ હતું?
a)
સુધરી
b)
વાંદરો
c)
મોર
d)
ચકલી
4.
નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે?
a)
બિલાડી
b)
ચકલી
c)
ગાય
d)
વાંદરો
5.
ખટખટ વાંદરા ને સુઘરી એ શેની સલાહ આપી?
a)
ટોળું વળવાની
b)
ઘર બનાવવાની
c)
રખડવાની
d)
હુપાહુપ કરવાની
6.
વાંદરાઓ વારંવાર શું બોલતા હતા?
a)
કકડધૂમ... ગગડધૂમ
b)
બચાઓ બચાવો..
c)
તાપવા આવો...
d)
હૂપ હૂપાહૂપ હૂપ..
7.
કઇ ઋતુમાં ખૂબ જ ગરમી લાગે?
a)
ચોમાસુ
b)
શિયાળો
c)
ઉનાળો
8.
વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા?
a)
ચંદ્ર પાછળ
b)
મોટા પહાડ જેવા કાળા વાદળ પાછળ
c)
દીવા પાછળ
d)
એક-બીજા પાછળ
9.
ઠંડી કેવી હતી?
a)
પીળી
b)
કાળી
c)
ગુલાબી
d)
જાંબલી
10.
વાદળા એ દીવો સળગાવ્યો ત્યારે નીચે લોકો શું થાય છે એમ કહેવા લાગ્યા?
a)
વરસાદ વરસવા માંડયો
b)
સૂર્યોદય થાય છે
c)
પવન ફુકાય છે
d)
વીજળી થાય છે
11.
વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા?
a)
સૂર્યની
b)
વીજળીની
c)
એક મોટા કાળા વાદળની
d)
પવનની
100 %
