wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ENGLISH GRAMMAR

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નજીક ની એક વસ્તુ બતાવવા શુ વપરાય છે.?

a)

That

b)

This

c)

They

d)

Are

2.

કમ્પ્યૂટર નો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Camputar

b)

Compater

c)

Computar

d)

Computer

3.

ગરદન માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે?

a)

Nose

b)

Neck

c)

Cheek

d)

Eye

4.

સ્પેલિંગ પૂરો કરો.

EL_PH_NT

a)

A,E

b)

E,E

c)

E,A

d)

A,A

5.

ષટકોણ આકાર બતાવો.

a)

Hexagon

b)

Octagon

c)

Pyramid

d)

Rectangle

6.

સાચો સ્પેલિંગ ઓળખો.

કંપાસ બોક્સ

a)

Compasbox

b)

Cumpassbax

c)

Compasbox

d)

Compassbox

7.

He કોના માટે વપરાય છે?

a)

નિર્જીવ માટે

b)

છોકરા કે પુરૂષ માટે

c)

છોકરી કે સ્ત્રી માટે

d)

પક્ષી માટે

8.

She કોના માટે વપરાય છે?

a)

પક્ષીઓ માટે

b)

છોકરો કે પુરૂષ માટે

c)

વસ્તુ માટે

d)

છોકરી કે સ્ત્રી માટે

9.

કમર માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે?

a)

Chest

b)

Waist

c)

Neck

d)

Lips

10.

સ્પેલિંગ પૂરો કરો.

B_ttl_

a)

a,a

b)

o,e

c)

e,e

d)

o,a