NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી ટેસ્ટ (ધોરણ 8)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપેલ ચિત્ર માં પ્રોવીઝન સ્ટોર નું નામ શું છે?
a)
આંનદ
b)
વિમલ
c)
કમલ
d)
ગગન
2.
ચિત્ર માં શુ નજરે પડે છે?
a)
CITYMALL
b)
CINEMA
c)
CITYHALL
d)
CINEMAHALL
3.
ટ્રક નો અકસ્માત કોની સાથે થયો છે?
a)
સાઇકલ
b)
બાઇક
c)
રિક્ષા
d)
108
4.
ચિત્ર માં કોમ્પલેક્સ નું નામ શું છે?
a)
આંનદ
b)
પીઠડ
c)
સીટીમોલ
d)
વિમલ
5.
એમ્બ્યુલન્સ પર શું લખેલું હોય છે?
a)
108
b)
106
c)
104
d)
109
6.
કવિ પ્રભુ પાસે શું માંગે છે?
a)
જામગરી
b)
ચિનગારી
c)
ચકમક
d)
અટારી
7.
આ કાવ્ય ના કવિ કોણ છે?
a)
ધૂમકેતુ
b)
હરિહર ભટ્ટ
c)
મનોહર ત્રિવેદી
d)
મકરન્ દવે
8.
"ચિનગારી" નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
a)
તણખો
b)
અગ્નિ
c)
ચિમની
d)
સગડી
9.
કવિ ની કાયા શેનાથી ધ્રૂજી રહી છે?
a)
વરસાદથી
b)
ઠંડી થી
c)
બરફથી
d)
પવનથી
10.
કવિએ શું ઘસવામાં જિંદગી ખર્ચી નાખી છે?
a)
કરવત
b)
પથ્થર
c)
ચકમક કાપડ
d)
ચકમક લોઢું
Reset
