wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

અલંકાર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અલંકાર ના કેટલા પ્રકાર છે?

a)

3

b)

2

c)

1

d)

4

2.

"કાકાએ કાકી ને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો." ઉપરોક્ત વાક્ય કયો અલંકાર દર્શાવે છે?

a)

વર્ણાનુપ્રાસ

b)

રૂપક

c)

અંત્યાનુપ્રાસ

d)

યમક

3.

અર્થાલંકારના કેટલા પ્રકાર છે?

a)

3

b)

6

c)

9

d)

8

4.

ઉત્પ્રેક્ષા અલંકાર નું ઉદાહરણ જણાવો?

a)

દમયંતી નું મુખ ચંદ્ર જેવું સુંદર છે .

b)

બપોરે એક મોટું શિકારી કુતરું છે.

c)

જવાની તો જવાની છે.

d)

હૈયું જાણે હિમાલય.

5.

સજીવારોપણ અલંકાર નું ઉદાહરણ આપો ?

a)

મા તે મા બીજા બધા વગડાના વા.

b)

પથ્થર થર થર ધ્રુજે.

c)

આ રમણી નો રાગ કોને મુગ્ધ ન કરે?

d)

દમયંતી નું મુખ તો ચંદ્ર છે

6.

નીચેનામાંથી ક્યુ ઉદાહરણ પ્રાસ સાંકળી નું છે?

a)

વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો

b)

ગાયક ન લાયક તુ ફોકટ ફુલાણો છે.

c)

જવાની તો જવાની છે.

d)

થાય છે મારી નજર જાણે હરણ.

7.

"છકડો પાણીપંથો ઘોડો થઈ ગયો" ક્યા અલંકાર નું ઉદાહરણ છે?

a)

ઉપમા

b)

રૂપક

c)

ઉત્પ્રેક્ષા

d)

વ્યતિરેક

8.

"તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે." ક્યા અલંકાર નું ઉદાહરણ છે?

a)

વર્ણાનુપ્રાસ

b)

શબ્દાનુપ્રાસ આશ

c)

યમક

d)

શ્લેષ

9.

કોઈ સ્ત્રીના મુખ ને જોઈ ને કહે કે, "તે તો ચંદ્ર છે ચંદ્ર" ક્યા અલંકાર ની પંક્તિ છે?

a)

અતિશયોક્તિ અલંકાર

b)

વ્યાજ સ્તુતિ અલંકાર

c)

ઉપમા અલંકાર

d)

અનન્વય અલંકાર

10.

શબ્દાલંકાર માં કેટલા અલંકારો નો સમાવેશ થાય છે?

a)

b)

c)

d)