NEW
Font size
S
M
L
XL
WorksheetsBSTD 0711 Bguj gujarati વાગે છે રે વાગે છે
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ખેતરમાં જવાનો .................................... ઉબડખાબડ છે.
a)
મારગ
b)
નાદ
c)
કસબી
d)
વેરી
2.
વૃંદાવનના માર્ગમાં શ્રીકૃષ્ણ શાના દાણ માંગે છે.
a)
સોનામહોર
b)
માખણ
c)
દધિ
d)
મીસરી
3.
"વાગે છે રે વાગે છે"- આ પદના રચયિતા કોણ છે.
a)
નરસિંહ મહેતા
b)
દિવાળીબેન ભીલ
c)
સંત કબીર
d)
મીરાંબાઈ
4.
ટોળુંનો સમાનર્થી શબ્દ સંઘ થાય છે. ખરું કે ખોટું
a)
ખરું
b)
$
c)
$
d)
$
5.
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " ગિરીને ધારણ કરનાર" :-
a)
ગિરિધર
b)
%
c)
%
d)
%
6.
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો" :-
a)
જામો
b)
%
c)
%
d)
%
7.
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " લતામંડપની જવા-આવવાની સાંકડી શેરી " :-
a)
કુંજગલી
b)
%
c)
%
d)
%
8.
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "બોલકિ"
a)
બોલકી
b)
%
c)
%
d)
%
9.
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ગીરીધર"
a)
ગિરિધર
b)
%
c)
%
d)
%
10.
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " મુરલીને ધારણ કરનાર" :-
a)
મુરલીધર
b)
%
c)
%
d)
%
11.
મીરાંબાઈનો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો.
a)
રાજસ્થાન
b)
%
c)
%
d)
%
Reset
