NEW
Font size
WorksheetsASTD 0607 Amat maths અપૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 14
Worksheet time: 9mins
જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તેને ........................... અપૂર્ણાંક કહે છે.
અશુદ્ધ
%
%
%
જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય તેને ........................... અપૂર્ણાંક કહે છે.
શુદ્ધ
%
%
%
જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ................................ અપૂર્ણાંક કહેવાય.
શુદ્ધ
$
$
$
અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદ મોટો હોય છે. ખરું કે ખોટું
ખોટું
$
$
$
શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. ખરું કે ખોટું
ખોટું
$
$
$
જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને અપૂર્ણાંક કહે છે.
સમચ્છેદી અપૂર્ણાંક
વિષમચ્છેદી અપૂર્ણાંક
મિશ્ર અપૂર્ણાંક
આપેલ પૈકી એક પણ નહિ
જે અપૂર્ણાંકના છેદ અલગ-અલગ હોય તેને અપૂર્ણાંક કહે છે.
સમચ્છેદી અપૂર્ણાંક
વિષમચ્છેદી અપૂર્ણાંક
મિશ્ર અપૂર્ણાંક
આપેલ પૈકી એક પણ નહિ
19.4 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
દશાંશ = 4, એકમ = 9, દશક = 1, સો = 0
દશાંશ = 9, એકમ = 4, દશક = 1, સો = 0
દશાંશ = 1, એકમ = 9, દશક = 4, સો = 0
દશાંશ = 0, એકમ = 9, દશક = 1, સો = 4
1.20 ને શબ્દોમાં લખો.
એક પૂર્ણાંક વીસ શતાંશ
એક પૂર્ણાંક બે શતાંશ
એક પૂર્ણાંક
એક પણ નહિ
શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ કેવો મળે છે.
એક થી મોટો
એકથી નાનો
નક્કી કરી શકાતું નથી
આપેલ પૈકી એક પણ નહિ.
શુદ્ધ અપૂર્ણાંકનો અંશ કેવો હોય છે.
છેદ કરતા મોટો
છેદ કરતા નાનો
નક્કી કરી શકાતો નથી
અંશ અને છેદ સરખા હોય છે.
અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ કેવો હોય છે.
છેદ કરતા મોટો
છેદ કરતા નાનો
નક્કી કરી શકાતો નથી
અંશ અને છેદ સરખા હોય છે.
પાંચ કલાકએ દિવસનો ........................... મો ભાગ છે. ( જવાબ અપૂર્ણાંકમાં આપવો. )
5/24
%
%
%
ત્રણ સોળાશને અપૂર્ણાંકમાં લખો.
3/16
%
%
%
