NEW
Font size
WorksheetsCh 11
Total questions: 15
Worksheet time: 8mins
1.સાઈલેજ ભરવાની કામગીરી વધુમાં વધુ કેટલા દિવસમાં પૂર્ણ થવી જોઈએ?
5
10
8
9
2.સાઈલેજ ભરાયા બાદ કેટલા દીવસ ખૂંદીને દબાવવાથી સાઈલેજ હવાચુસ્ત થશે.?
1
2
4
5
3.બગડેલા સાઈલેજ માંથી કેવી વાસ આવે છે.?
ખાટી
મીઠી
તીવ્ર
એક પણ નહીં
4.સાઈલેજ માટેના તારા પાકોમાં દૂધિયા દાણા આવે ત્યારે તેને વાઘનું જોઈએ.?
True
False
5.સાઈલેજ ભર્યા પછી બે માસ ગમે ત્યારે સાયલોપીટ ખોલીને ખવડાવી શકાય છે.
True
False
6.સાઈલેજ કેટલાં વર્ષ સુધી સારી સ્થિતિમાં સાચવી શકાય છે.?
4-5 દીવસ
2-3 દીવસ
6-7દીવસ
10-15 દીવસ
7.માટીના થરની ઉપર શેની ચાદર ઢાંકી દેવી જોઈએ.?
મોલાસીસ
લકટોબેસીલાઈ
પોલીથીન
આપેલ તમામ
23.ધીરે-ધીરે પશુ વધારીને કેટલા કિગ્રા સાઈલેજ આપી શકાય છે.?
15kg
25kg
30 kg
20kg
9.સાઈલેજ ભરવા માટે કેટલા પ્રકારના ખાડા બનાવવામાં આવે છે.?
બે
ત્રણ
પાંચ
ચાર
10.ઘાસનો બીજો થર કેટલા કિલો ગ્રામ જેટલો કરવો જોઈએ.?
100kg
200kg
150kg
250kg
11.ઝીઝવો ,પઢિયાર, ધરેલું અને કરકરિયુ જેવા દેશી ઘાસનું પણ સાઈલેજ બનાવી શકાય છે.?
True
False
27.ટાવર સાયલોની ઊંચાઈ જરૂર મુજબ કેટલી રાખવામાં આવે છે.?
3-4m
5-6m
10m
3-5m
13.પશુના ઘાસચારાની કુલ જરૂરિયાત બે જેટલી કોણ પૂરી પાડે છે.?
સાઈલેજ
સુકોચારો
લીલોચારો
સાયલો
14.સામાન્ય રીતે એક ઘન મીટરમાં ચાપ કરેલો ચારો કેટલા કિગ્રા ભરી શકાય છે.?
500kg
600kg
400-500kg
600-700kg
15.મકાઈ,જુવાર, હાઉસીંગ અને નેપિયર જેવા ધાન્યવર્ગના લીલાચારા સાઈલેજ માટે ઉતમ હોતા નથી.?
True
False
