NEW
Font size
WorksheetsASTD 06 vigyan
Total questions: 11
Worksheet time: 6mins
કોને રણનું વાહન કહેવામાં આવે છે.
યાક
હાથી
ઊંટ
કાંગારું
કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મલેક છે.
યાક
સસલું
સિંહ
હરણ
નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે.
દેડકો
ગોકળગાય
કચ્ચલો
કરચલો
પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઊગે છે.
ઓક, પાઈન, દેવદાર
પીપળો, ખજૂરી, બાવળ
નારિયેળી, બાવળ, સીસમ
તાડ, લીમડો, ખાખરો
................................. વિસ્તારમાં ઊગતા વ્રુક્ષો શંકુ આકારના અને તેનાં પર્ણ સોયાકાર હોય છે.
હિમાલયના પર્વતીય
%
%
%
રણપ્રદેશમાં રહેતા કોઈ પણ બે પ્રાણીઓના નામ જણાવો.
ઊંટ અને સાય
%
%
%
જમીન પર રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને .................................. કહે છે.
ભૂનિવાસ
%
%
%
વનસ્પતિનું શ્વસન અંગ કયું છે.
પર્ણ
%
%
%
થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. ખરું કે ખોટું
ખરું
%
%
%
ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે.. ખરું કે ખોટું
ખરું
%
%
%
ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ નથી. ખરું કે ખોટું
ખોટું
%
%
%
