NEW
Font size
Worksheets12 BA and SPCC flytwo
Total questions: 10
Worksheet time: 5mins
મોટા એકમોમાં તાલીમાર્થીઓને શું આપવામાં આવે છે?
વળતર
સ્ટાઈપન્ડ
ચાર્જ
ભથ્થું
'ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રરેણ કહે છે.' આ વ્યાખ્યા ક્યાં સંચાલનશાસ્ત્રીએ આપી?
કુન્તઝ
અબ્રાહમ માસ્લો
જુસીઅસ
મોર્ગન
નીચેના માંથી કઈ લાક્ષાણિકતા અંકુશની નથી?
દ્વિમાર્ગી પ્રક્રિયા
વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ
રચનાત્મક પ્રવૃત્તિ
ગતિશીલ પ્રક્રિયા
કર્મચારીઓ પોતાના હક કે સમસ્યાઓના ઉકેલ માટે ઉપરી અધિકારીઓને શું મોકલાવે છે?
નોટીસ
પરિપત્ર
મેમો
આપેલ તમામ
ડિમેટ શેરના ખરીદવેચાણ માટે શેરધારક શેનો ઉપયોગ કરે છે?
ઈન્ટીમેશન સ્લીપ
ઇન્ટ્રકશન બુક
શેરનું પ્રમાણપત્ર
આપેલ પૈકી એકપણ નહિ
નીચેના માંથી કયું લક્ષણ અવૈધિક વ્યવસ્થાતંત્રનું નથી?
સાર્વત્રિક
મોટું કદ
અંકુશનો અભાવ
પરિવર્તનનશીલ
સારા નેતામાં કયો બૌદ્ધિક ગુણ હોવો જોઈએ?
સાહસિકતા
બુદ્ધિચાતુર્ય
ઉત્સાહ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
કોનો સમાવેશ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળમાં થાય છે ?
રોકાણકારોનું વલણ
ધંધાનો વિકાસ
મૂડીની માપબંધી
પ્રવર્તમાન વ્યાજનો દર
કોઈ કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય તો કયું પગલું લેવાય છે?
A. તેનો અપકર્ષ
B. નોકરીમાંથી છૂટો કરવો.
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
સંચાલક નાણા ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે તો એ કઈ જવાબદારી ગણાય?
કંપની પ્રત્યેની દીવાની જવાબદારી
ત્રાહિત પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી
દીવાની અને ફોજદારી બંને જવાબદારી
ફોજદારી જવાબદારી
