NEW
Font size
WorksheetsDSTD 0914 Dsoc Social ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભ્રુપુષ્ઠ 2
Total questions: 8
Worksheet time: 4mins
ભારતની ઉત્તરે : ચીન, ભારતની વાયવ્યે :.................?
બાંગ્લાદેશ
પાકિસ્તાન
શ્રીલંકા
નેપાળ
નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો :
ઉત્તરાખંડ, દિલ્લી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ
કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્લી, ઉત્તરાખંડ
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરળ
કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્લી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ
નીચેના પૈકી ક્યો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે ?
કેનેડા
ઈંગ્લેન્ડ
પાકિસ્તાન
થાઈલેન્ડ
પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ :: લૂસાઈ : ................
નાગાલૅન્ડ
મણિપુર
મિઝોરમ
મેઘાલય
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? શોધો
કશીશ : સોનું, ચાંદી, પ્લેટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
કિન્ની : બૉકસાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
નિધિ : સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે
નીચેનાંમાંથી કયું વિધાન સાચું છે ?
પશ્ચિમઘાટ ઉત્તરક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે
કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગિરિ કહે છે.
પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.
કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?
છોટા નાગરપુરનો
માળવાનો
દખ્ખણનો
શિલોંગનો
માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 8884 મીટર છે. ખરું કે ખોટું
ખોટું
$
$
$
