NEW
Font size
WorksheetsRound-3 STD-06 MCQ
Total questions: 15
Worksheet time: 8mins
કપિલ વસ્તુ નામનું રાજ્ય.......... આવેલું હતું
અરવલ્લી ક્ષેત્રમાં
નીલગીરી ક્ષેત્રમાં
હિમાલય ક્ષેત્રમાં
માળવા ક્ષેત્રમાં
ભગવાન ગૌતમ બુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ બાદ સારનાથ ગયા. હતા. ખરું કે ખોટું
ખરું
%
%
%
ભગવાન ગૌતમ બુદ્ધ કુશીનારા ખાતે તેમનું અવસાન થયું. ખરું કે ખોટું
ખરું
%
%
%
સિદ્ધાર્થના પિતા નું નામ.......... હતું
વર્ધમાન
નંદીવર્ધન
યશોધન
શુદ્ધોધન
સિદ્ધાર્થ ના ગુરુ નું નામ........ હતું
ચાણક્ય
અલાર કલામ
તથાગત
કપિલમુનિ
ગૌતમ બુદ્ધ ના મતે આર્ય સત્ય કેટલા છે ?
૫
૪
૩
૨
મહાવીર સ્વામી નું બાળપણ નું નામ શું હતું ?
દેવદત્ત
બુદ્ધિમાન
વર્ધમાન
સિદ્ધાર્થ
કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા ?
ગૌતમ બુદ્ધ
નંદી વર્ધન
સિદ્ધાર્થ
શુદ્ધોધન
પર્વત સમુદ્રસપાટીથી લગભગ ................................ મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે.
900
%
%
%
બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવાય છે.
સામુદ્રધૂની
ખીણ
ભૂશિર
અખાત
જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ................................ અપૂર્ણાંક કહેવાય.
શુદ્ધ
અશુદ્ધ
પૂર્ણાંક
પૂર્ણ
જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને અપૂર્ણાંક કહે છે.
સમચ્છેદી અપૂર્ણાંક
વિષમચ્છેદી અપૂર્ણાંક
મિશ્ર અપૂર્ણાંક
આપેલ પૈકી એક પણ નહિ
Fill in the blank. Ali ................. a scooter.
have
has
hhad
non of this
Fill in the blank. We ................ to school early
come
came
caming
non of this
Fill in the blank. where .............. Ajay work?
Does
do
did
done
