wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ch 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1. ગૅર ઓલાદના પશુઓ ક્યાં નિકાલ થાય છે.?

a)

ટેક્સાસમાં

b)

બ્રાઝિલમાં

c)

આફિકા

d)

મોરેશિયસ

2.

2. કાંકરેજ ગાયનું માથું કેવા પ્રકારનુ હોય છે.?

a)

ગોળાકાર

b)

અર્ધચંદ્રકાર

c)

કુભસ્થ

d)

વિશિષ્ટ પ્રકારનું

3.

3.ટેકસાસમા કાંકરેજ ઓલાદનુ સંવર્ધન કરી કઈ ઓલાદ ઉત્પનન કરવામાં આવી છે.?

a)

દ્રિઅર્થી

b)

ગર્ટુડીસ

c)

શાહીવાલ

d)

શાંતા ગર્ટુડીસ

4.

4.કયા ઓલાદની આંખો ચમકદાર હોય છે.?

a)

શાહીવાલ

b)

ડાંગી

c)

કાંકરેજ

d)

ગીર

5.

5. સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળામાં ક્યાં ઓલાદના પશુઓ છે.?

a)

ગીર

b)

શાહીવાલ

c)

ગર્ટુડીસ

d)

ડાંગી

6.

6.કઈ ઓલાદના શિંગડા ટૂંકા અને બુઠા હોય છે.?

a)

ગીર

b)

ડાંગી

c)

શાહીવાલ

d)

અમૃત મહાલ

7.

7.ભરવાડ અને મુસલમાન ક્યાં ઓલાદને ઉછેર છે.?

a)

અમૃત મહાલ

b)

ડાંગી

c)

કાંકરેજ

d)

શાહીવાલ

8.

8.કઈ ગાયની દૂધની નસ ઉપસેલી હોય છે.?

a)

ડાંગી

b)

શાહીવાલ

c)

કાંકરેજ

d)

ગીર

9.

9.ભારતની અન્ય ગાયોની ઓલાદની સરખામણીમાં કઈજાત મોટામા મોટા કરનાળી છે.?

a)

ડાંગી

b)

કાંકરેજ

c)

શાહીવાલ

d)

ગીર

10.

10. બ્રાઝિલમાં ગીર-ઓલાદના પશુ ક્યાં નામે ઓળખાય છે.?

a)

શાંતા ગર્ટુડીસ

b)

અમૃત મહાલ

c)

શાહીવાલ

d)

ગુજરાત બાહ્ભીન

11.

11.કઈ ઓલાદનો રંગ ચાર-છ માસમાં જતો રહે છે.?

a)

બાહ્ભીન

b)

ડાંગી

c)

કાંકરેજ

d)

ગીર

12.

12.જગલના લાકડાની હેરફેર માટે કયા ઓલાદના બળદો ઉપયોગી છે.?

a)

ખિલારી

b)

કાંકરેજ

c)

ડાંગી

d)

ગીર

13.

13.કઈ ઓલાદના દકધનુ પ્રમાણ 4% જેટલું હોય છે.?

a)

શાહીવાલ

b)

કાઠિયાવાડી

c)

ડાંગી

d)

ગીર

14.

14.મોરેશિયસમા ક્યાં ઓલાદનો ઉછેર કરવામાં આવે છે.?

a)

ગીર

b)

અમૃત મહાલ

c)

ડાંગી

d)

કાંકરેજ

15.

15.અક્ષર પુરુંષોતમ ગૌશાળા ક્યાં આવેલી છે.?

a)

સારંગપુર

b)

જુનાગઢ

c)

મોરબી

d)

ગોંડલ