NEW
Font size
Worksheets8th Maths Janmashtami holidays Quiz 9.8.2020
Total questions: 20
Worksheet time: 51mins
1
2
3
4
73+(11−6)+(21−8)+(22−5) ની કિંમત શોધો. Mo
462−125
462125
362125
−362125
{ 1, 2, 3, 4, ...... } એ ...... સંખ્યાગણ છે. com
સંમેય
પૂર્ણાંક
પૂર્ણ
પ્રાકૃતિક
43+45=....... MO
4
3
2
1
52 ને સઁખ્યાંરેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ...... સરખા ભાગ પાડીશું. Ld
2
3
4
5
પરસ્પર બે વિરોધી સંમેય સંખ્યાઓનો સરવાળો ...... થાય .Com
1
-1
0
2
20×(−201) = ........Mo
1
-1
20
0
નીચેના સમીકરણને ઉકેલો. Mo
x-2=7
5
7
2
9
નીચેના સમીકરનના ઉકેલ શોધો .Mo
-8=1-3x હોય,તો x = ................
1
2
3
4
નીચેના સમીકરણ ઉકેલો.Mo
3x−1=5
8
14
15
16
નીચેના સમીકરણ ઉકેલો.Mo
5
-5
7
-7
નીચે આપેલ સમીકરણ ઉકેલો. Mo
10
12
20
15
નિયમિત બહુકોણમા અંત:કોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય શકે ? Com
30
60
45
15
એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ 24॰ થાય (Tc)
18
12
15
10
નિયમિત બહુકોણના માપનો સરવાળો ...... થાય. (Com)
180
40
540
360
n બાજુઓવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા = ......... (Com)
2n2+3n
n2+3n
n2+3n
ત્રણ બાજુવાળા નિયમિત બહુકોણને ....... કહે છે. (Tc)
સમબાજુ ત્રિકોણ
વિષમબાજુ ત્રિકોણ
સમદ્વિબાજુ ત્રિકોણ
એક આપણ નહિ
બે સંખ્યાઓનો સરવાળો 25 છે તેમાં મોટી સંખ્યા x છે , તો નાની સંખ્યા ...... હોય. (Ps)
25x
x - 25
x + 25
25 - x
નીચે આપેલ વિધાન ખરું કે ખોટું છે.
x -1 = 3 અને x + 1= 5 સમીકરણના ઉકેલ સરખા છે. (com)
ખરું
ખોટું
લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર = ......... (Com)
લંબાઈ×પહોળાઈ
પહોળાઈ×પહોળાઈ
લંબાઈ×લંબાઈ
2(લંબાઈ+પહોળાઈ)
