WorksheetsQUIZ 1
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે?
a)
લોકસભા
b)
વિધાનસભા
c)
રાજ્યસભા
d)
આમાંથી કોઈ પણ નહિ.
2.
ઓંલ ઇન્ડિયા રેડિઓ સેવા ભારતમાં ક્યારે શરુ થઇ?
a)
૧૯૨૭
b)
૧૯૩૦
c)
૧૯૩૬
d)
૧૯૩૮
3.
૧૯૬૮ માં મેડીસીનના ક્ષેત્રે નોબલ પારિતોષિક નીચેના માંથી કયા વૈજ્ઞાનિક ને મળ્યું?
a)
ડૉ.હરગોવિંદ ખુરાના
b)
સી.વી.રામન
c)
જગદીશચંદ્ર બોઝ
d)
નારલીકર
4.
પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત ક્યારે થઇ?
a)
૧૯૩૯
b)
૧૯૧૪
c)
૧૯૪૫
d)
૧૯૧૯
5.
કયા સત્યાગ્રહ્ બાદ વલ્લભભાઈ ને સરદાર નું બિરુદ આપવામાં આવ્યુ?
a)
ચંપારણ
b)
બારડોલી
c)
ખેડા
d)
મીઠાનો
100 %
