wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

K.k. dholakiyaschool

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1)પાણીમાં કોણ કૂદી પડયું?

a)

પીલું

b)

દેડકો

c)

ઉંદર

d)

ભમરો

2.

2)પાણી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

નાવડી

b)

રોટલી

c)

જળ

d)

નાળિયેર

3.

3) સવાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

a)

તડકો

b)

છાયો

c)

બહાર

d)

સાંજ

4.

4)બરફના ગામ ક્યાં હતાં?

a)

ઘરમાં

b)

ફ્રીજમાં

c)

દરવાજામાં

d)

ગામમાં

5.

5)ટામેટાને........એ ટપલી મારી.

a)

સૂરજે

b)

કબૂતર

c)

રાજા

d)

મૂળા ભાઈ

6.

6)શેખ અબ્દુલ્લા નો પરિવાર ક્યાં રહેતો હતો?

a)

મક્કામાં

b)

બગદાદમાં

c)

મદીનામાં

d)

રાજકોટમાં

7.

7)ખુદાએ કોની હજ સ્વીકારી હતી?

a)

ગાંધીજીની

b)

પાડોશીની

c)

ફરિશ્તા ની

d)

અલી હુસેન ની

8.

8)ખુદને......પ્યારી છે?

a)

ખુદાઈ

b)

ગરીબી

c)

અમીરી

d)

બંદગી

9.

9)આપેલ વાક્ય કોણ બોલે છે તે જણાવો: "ભાઈ,હું એક ગરીબ માણસ છું."

a)

ફરિશ્તા

b)

અલી હુસેન

c)

ઉંદર

d)

કબૂતર

10.

10)આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો: શેખ અબ્દુલ્લા નો પરિવાર મક્કામાં રહેતો હતો.

a)

ખરું

b)

ખોટું

11.

11)આપેલ શબ્દની સાચી જોડણી જણાવો: ધાર્મીક

a)

ધરમીક

b)

ધર્મકિર

c)

ધર્મિર્ક

d)

ધાર્મિક

12.

12)આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો: આંખ

a)

નયન

b)

અલોપ

c)

અમીર

d)

બીમાર

13.

13)આપેલ રૂઢિપ્રયોગ નો અર્થ આપો: ગદગદિત થવું -

a)

ખુશ થવું

b)

રડવું

c)

દુઃખી થવું

14.

14)આપેલ શબ્દોને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો: ખુદા,ગરીબ,આકાશ,હજ

a)

હજ,ગરીબ,આકાશ,ખુદા

b)

ગરીબ,હજ,ખુદા,આકાશ

c)

આકાશ,ખુદા,ગરીબ,હજ

15.

15)આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો:ઉંદરને તરતાં આવડતું હતું.

a)

ખોટું

b)

ખરું

Similar Resources on Wayground