NEW
Font size
Worksheets7th Maths Ch-4 સાદા સમીકરણ (20.8.2020) Quiz-10
Total questions: 5
Worksheet time: 16mins
મુન્નાએ તેની પાસે રહેલી નોટબૂકના ત્રણ ગણા 50 માંથી બાદ કર્યા અને તેનું પરિણામ 8 મળ્યું હોય, તો નોટબૂકની સંખ્યા શોધો. Ps
3
8
50
14
સુંદરગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમાં કેટલાક છોડ ફળના હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યા 3 ગણા કરતાં બે વધારે હતી. જો ફાળો ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય, તો છોડની કુલ સંખ્યા કેટલી હશે ? Ps
77
25
102
51
હું એક સંખ્યા છુ.
મારી ઓળખ જણાવો !
મારા સાત ગણા લો.
તેમાં પચાસ ઉમેરો.
ત્રેવડી સદી સુધી પહોચવા માટે
તમારે હજુ ચાલીસ જોઈએ છે.PS
6
16
24
30
એક નોટબૂક અને એક પુસ્તકની કિમતનો સરવાળો રૂપિયા 30 છે. જો નોટબૂકની કિમત રૂપિયા 10 હોય, તો પુસ્તકની કિંમત શોધો. Ps
5
10
15
20
ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 33 છે, તો નાની સંખ્યા શોધો. Ps
( ધારો કે ત્રણ ક્રમિક સંખ્યામાં પ્રથમ સંખ્યા= x, બીજી સંખ્યા = x+1 અને ત્રીજી સંખ્યા = x+2 લો. )
10
11
12
13
