Worksheets10th Maths Ch-10 વર્તુળ (20.8.2020) Quiz-12
Total questions: 5
Worksheet time: 21mins
Name
Class
Date
1.
ચતુષ્કોણ ABCDમાં ખૂણો D કાટ્કોણ છે. O કેન્દ્ર અને r ત્રિજયાવાળા વર્તુળ ચતુષ્કોણની બધી બાજુ AB, BC, CD અને ADને અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. જો BC=40, CD = 30 અને PB = 25 હોય, તો વર્તુળની ત્રિજ્યા શોધો.
a)
15
b)
25
c)
5
d)
10
2.
ત્રિકોણ ABCનું અંત:વૃત તેની બાજુઓ AB, BC અને ACને અનુક્રમે P, Q અને R માં સ્પર્શે છે. જો AB=14, BC=11 અને AC = 7 હોય,
તો AP+BQ+CR =........
a)
5
b)
9
c)
2
d)
16
3.
ત્રિકોણ ABCમાં AB=20cm BC=21cm અને AC = 29cm છે. ત્રિકોણ ABCની દરેક બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો.
a)
2
b)
4
c)
6
d)
8
4.
જે ત્રિકોણની બાજુઓ 12cm, 35cm અને 37cm હોય, તેના અંત:વૃતની ત્રિજ્યા ...... થાય.
a)
5
b)
4
c)
3
d)
2
5.
નીચે આપેલ વિધાન ખરું કે ખોટું છે તે કહો.
વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ ચોરસ હોય.
a)
ખરું
b)
ખોટું
100 %
