wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૩ ગણિત 16 6 2020

Total questions: 10

Worksheet time: 3hrs 30mins

Name
Class
Date
1.

ખુરશી ને કઈ બાજુથી જોતા આવી દેખાશે?

a)

સામેથી

b)

ઉપરથી

2.

ટેબલને કઈ બાજુથી જોતાં એવું દેખાશે?

a)

સામેથી

b)

નીચેથી

c)

ઉપરથી

d)

એક પણ નહીં

3.

ગાડી ને કઈ બાજુથી જોતા તે આવી દેખાશે?

a)

ઉપરથી

b)

નીચેથી

c)

સામેથી

d)

ઉપરના એક પણ નહીં

4.

પેન્સિલ ને કઈ બાજુથી જોતા તે આવી દેખાશે?

a)

નીચેથી

b)

ઉપરથી

c)

બાજુથી

d)

સામેથી

5.

બિલાડી બારી માંથી વર્ગ ખંડમાં જોવે છે તમે કહી શકશો કે શિક્ષક વર્ગમાં કઈ બાજુ ઊભા છે?

a)

બાળકોની સામે

b)

બાળકોની પાછળ

6.

ચિત્ર જોઈને કહો કે સીડી ને કઈ બાજુથી જોતા તે આવી દેખાશે?

a)

ઉપરની બાજુ

b)

સામેની બાજુ

c)

નીચેની બાજુ

7.

આપેલ ચિત્ર શેનું છે તે ઓળખો?

a)

ટેબલ

b)

ખુરશી

c)

કોમ્પ્યુટર

8.

આપેલ ચિત્ર શેનું છે તે ઓળખી બતાવો?

a)

બગીચામાં મેદાન

b)

બગીચામાં ટેબલ

c)

બગીચામાં ઘર

9.

આપેલ ચિત્ર શેનું છે તે ઓળખી બતાવો?

a)

પેટી

b)

પતંગ

c)

આકાશ

10.

ટપકાં વાળા ભાગ પર દર્પણ મૂકી જોતા શુ ચિત્ર એવું જ દેખાશે?

a)

હા

b)

ના