wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Environmentstd-3

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

જમીન અને પાણી બંને માં રહી શકે તેવું પ્રાણી કયું છે?

a)

માછલી

b)

જળસાપ

c)

ડેડકો

d)

કરચલો

2.

ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે?

a)

વાંદરો

b)

બિલાડી

c)

વાઘ

d)

હરણ

3.

લાંબી પૂંછડી વાળું પ્રાણી કયું છે?

a)

ચામાચીડિયું

b)

હાથી

c)

ભેંસ

d)

વંદો

4.

રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે?

a)

પોપટ

b)

ઘુવડ

c)

બકરી

d)

સસલુ

5.

આઠ પગવાળા પ્રાણી કયું છે?

a)

માખી

b)

મચ્છર

c)

વંદો

d)

કરોળિયો

6.

ઉધઈ ના રહેઠાણ ને શું કહે છે?

a)

દ ર

b)

રાફડો

c)

કોઢ

d)

બો ડ

7.

સરકીને ચાલનાર પ્રાણી કયું છે?

a)

ગરોળી

b)

કાચીડો

c)

ખિસકોલી

d)

સાપ

8.

દીદી બગીચામાં કોના પર બેઠી હતી?

a)

બાકડા માં

b)

ફૂલ પર

c)

ઘાસ પર

d)

ઝાડ પર

9.

જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે ?

a)

લીમડો

b)

આંબો

c)

આસોપાલવ

d)

વડ

10.

બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી?

a)

ગુલાબ

b)

ઘવ

c)

બારમાસી

d)

મહેંદી

11.

કોના પર્ણો તોરણ બનાવવામાં વપરાય છે?

a)

લીમડો

b)

વડ

c)

આસોપાલવ

d)

કેળ

12.

ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે?

a)

તુલસી

b)

બોગનવેલ

c)

ગલગોટો

d)

કરેણ

13.

કઈ વનસ્પતિની ડાળી ને આપણે દાતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ?

a)

આંબો

b)

વ ડ

c)

બાવળ

d)

આસોપાલવ

14.

આપણી માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ?

a)

જગ વડે

b)

ગ્લાસ વડે

c)

ચંબુ વડે

d)

ડોયા વડે

15.

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

કુવો

b)

વરસાદ

c)

નદી

d)

તળાવ

16.

નીચેનામાંથી કયા સાધન માં પાણી સૌથી વધુ સમાંય?

a)

ગ્લાસ

b)

લોટો

c)

જગ

d)

ડો લ

17.

નીચેનામાંથી શું અલગ પડે છે?

a)

કુતરો

b)

માછલી

c)

ગાય

d)

ઘોડો

18.

સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે?

a)

નદીમાં

b)

તળાવમાં

c)

ટાંકીમાં

d)

દરિયામાં

19.

નીચેનામાંથી ક્યાં કાર્ય માટે પાણી જરૂરી નથી?

a)

પીવા માટે

b)

હાથ ધોવા માટે

c)

સાઇકલ ચલાવવા માટે

d)

વાસણ ધોવા માટે

20.

નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી?

a)

વરસાદ

b)

નહેર

c)

પર્વત

d)

તળાવ

21.

સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે?

a)

નદીમાં

b)

તળાવમાં

c)

ટાંકીમાં

d)

દરિયામાં ઓપ્શન છે

22.

છોટુ પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે?

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

કોલકાતા

23.

છોટુ એ રહેવા માટે શાનો ઉપયોગ કર્યો?

a)

ઝાડનો

b)

ખેતરનો

c)

સિમેન્ટની પાઈપ નો

d)

ધર્મશાળા નો

24.

નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી?

a)

ઉભુઝાડુ

b)

પોતુ

c)

સાવરણી

d)

કોદાળી

25.

છોટુ પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે?

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

કોલકાતા

26.

પંખીઓની ખાવાની રીત ને શું કહે છે?

a)

વાગોળવું

b)

ચ રવું

c)

ચણવુ

d)

ગળી જવું

27.

કતારબધ સીધી લાઈન માં ચાલતું પ્રાણી કયું છે?

a)

કબુતર

b)

કીડી

c)

સાપ

d)

સસલુ

28.

નીચેનામાંથી ક્યુ પ્રાણી આપણી મરજી વગર ઘરમાં રહે છે?

a)

વંદો

b)

કબુતર

c)

ખિસકોલી

d)

સાપ

29.

તમારો મિત્ર અબ્દુલ ક્યાં તહેવારે ઘરને શણગાર સે?

a)

દિવાળી

b)

જન્માષ્ટમી

c)

નાતાલ

d)

રમજાન ઈદ

30.

દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ થાય છે?

a)

રંગોળી -દિવડા

b)

રંગ -ગુલાલ

c)

દહી -હાંડી

d)

ક્રિસમસ ટ્રી -સ્ટાર