wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-7 ત્રિકોણ Quiz-9 (29.8.2020)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ત્રિકોણ ABC અને PQRની સંગતતા ABC ↔ PQR માટે AB ને સંગત બાજુ ...... છે. Tc

a)

PQ

b)

QR

c)

PR

d)

AC

2.

જો

 ΔABCRQP\Delta ABC\cong RQP  હોય અને ત્રિકોણ ABCની 18cm હોય, 

તો ત્રિકોણ PQRની પરિમિતિ ........ cm Tc 

a)

6

b)

12

c)

18

d)

3

3.

ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં .... હોય. Com

a)

સમાન

b)

અધિક

c)

લધુતમ

d)

એક પણ નહીં

4.

 ΔABCΔPQR\Delta ABC\cong\Delta PQR   છે. જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 40  cm2cm^2    હોય, તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ .......... Tc 

a)

40 

b)

40થી વધુ 

c)

40થી ઓછું 

5.

ત્રિકોણ XYZ માં XY = XZ અને ખૂણો Y = 70 હોય, તો ખૂણો Z=.........Tc

a)

60

b)

70

c)

80

d)

90