Font size
S
M
L
XL
WorksheetsSS STD10 CH16/5 AUG 31
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાથી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે અપનાવવાની બાબતો અલગ તારવો.
a)
એક જ વખત ઉપયોગમાં લઈ શકાય - તેવા સંસાધનોનો ઉપયોગ કાળજી પૂર્વક કરવો
b)
સાધનોનો બહુહેતુક ઉપયોગ શકય હોય તો કરવો
c)
ઝેરી રસાયણો , ગંદા વસવાટો ઉપર નિયંત્રનો મૂકવા
d)
પરંપરાગત ઉર્જા સ્રોતોનો ઉપયોગ વધારવો
2.
સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઇ.સ. .......... માં પ્રથમ વખત 'પૃથ્વી પરિષદ' નું આયોજન થયું.
a)
1952
b)
1962
c)
1972
d)
1982
3.
દર વર્ષે 5 મી જુનને ................ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે..
a)
પર્યાવરણ
b)
વન્ય જીવ
c)
વૃદ્ધ
d)
મહિલા
4.
ભારત સરકારે ઇ.સ. 1981 માં ............ ધારો પસાર કર્યો.
a)
વાયુ પ્રદૂષણ
b)
ભ્રષ્ટાચાર વિરોધી
c)
ગરીબી નિવારણ
d)
આવશ્યક ચીજ વસ્તુ
5.
ટકાઉ અથવા સંપોષિત વિકાસ એટ્લે શું ? પ્રાકૃતિક સાધનોના વિકાસ અને સંવર્ધન માટે વ્યૂહરચના વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
Reset
