Worksheetsપ્રકરણ : 1 મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 11mins
નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો ને શું કહે છે?
નિયંત્રણ
સ્પષ્ટીકરણ
વર્ણન
આગાહી
મનોવિશ્લેષણવાદ ના પ્રણેતા કોણ હતા?
સિગ્મંડ
વોટસન
ફેકનર
સ્કીનર
કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સ માં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી?
સી.ટી મોર્ગન
વિલિયમ જેમ્સ
હિલગાર્ડન અને એટકિન્સ ન
વિલ્હેમ વુન્ટ
મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે?
મનોવલણો
રસ
રુચિ
વાતાવરણ
મનોવિજ્ઞાન ની પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે?
વિલિયમ જેમ્સ
કોલર
વુન્ટ
યુંગ
મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે?
1897
1798
1869
1879
મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે?
માનવી
પ્રાણી
વાતાવરણ
વર્તન
વાર્તાનીક અભિગમને કયો અભિગમ પણ કહે છે?
બોધાત્મક અભિગમ
માનવવાદી અભિગમ
મનોગયાત્મક અભિગમ
ઉદીપક પ્રતિક્રિયા અભિગમ
મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે?
અંગ્રેજી
ગ્રીક
સ્પેનિશ
લેટિન
રચનાવાદી ઓ એ કઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો
બાહ્ય નિરીક્ષણ
પ્રયોગ પદ્ધતિ
આંતર નિરિક્ષણ
સમૂહ વાદી
અચેતન મન નો સિદ્ધાંત કોણે આપ્યો છે?
બીની સાયમન
ફ્રોઈડ
જેમ્સ
કોહલર
તન-દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનો માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાન ની કઈ શાખા સંકળાયેલી છે
રમત ગમત નું મનોવિજ્ઞાન
પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન
સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
સલાહ મનોવિજ્ઞાન
માનવવાદી અભિગમ ના પ્રણેતા કોણ હતા?
સિગ્મંડ ફ્રોઈડ
અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન
હેલ્મહોલ્ટ્ઝ
કોના મતે,'' મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ નો વૈજ્ઞાનિક અભ્યાસ છે''?
હિલગાડૅ અને એટકિન્સન
વિલિયમ જેમ્સ
એચ ઈ ગેરેટ
સી.ટી મોર્ગન
મનોમાપન લક્ષી મનોવિજ્ઞાન નો પ્રારંભ કોને બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય?
બીને સાયમન
ડો દેસાઇ
ડો ભાટીયા
વોટસન
