WorksheetsSS STD10 QZ 12/2 SEP 12
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
લોખંડની કાચી ધાતુ ને શુદ્ધ કરવા ....અને ..... સાથે વિશાળ ભટ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે.
a)
કોક અને ચુના
b)
કોક અને મેંગેનીઝ
c)
ચુના અને ઝીંક
d)
કેલ્શિયમ અને ક્લોરીન
2.
કાચી ધાતુમાથી મળતું લોખંડ = ઢાળાનું લોખંડ , તો તેમાથી કાર્બન તત્વ દૂર કરતાં મળે તે લોખંડ = ...........
a)
ઘડતરનું લોખંડ
b)
પાકું લોખંડ
c)
ચણતરનું લોખંડ
d)
એક્સપોર્ટ લોખંડ
3.
નીચેનામાથી લોખંડના પ્રકારો માં કોનો સમાવેશ નથી થતો ?
a)
લીમોટાઈટ
b)
સિડેનાઇટ
c)
હેમેટાઇટ
d)
મેગનેટાઈટ
4.
મેંગેનીઝના ઉપયોગો તારવો :
a)
બ્લીચિંગ પાઉડર
b)
કિટનાશક
c)
સૂકી બેટરી
d)
રંગીન ઈંટો
5.
ભારતના નકશામાં લોખંડ અને મેંગેનીઝના પ્રાપ્તિસ્થાનો દ્શાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
