NEW
Font size
WorksheetsSTD8_26/9_R-2
Total questions: 30
Worksheet time: 3600secs
જેનો એકમનો અંક 7 હોય, તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ___ છે.
7
9
3
4
400 નું વર્ગમૂળ = ____
20
40
160
80
3.24 નું વર્ગમૂળ _____ છે.
1.8
1.4
2.8
16.2
34 નો વર્ગ ___ છે.
1156
1155
1152
1153
નીચેના માથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ ન હોય શકે?
3136
6724
2893
961
92 અને 102 વચ્ચે __________ સંખ્યાઓ છે.
18
90
19
990
___________ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય.
બેકી
દશાંશ
અપૂર્ણાક
એકી
"બે અંકોવાળી સંખ્યાનો ધન કરતાં મળતી સંખ્યા ત્રણ અંકોની પણ હોય" વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
__________ ના ધન અને ધનમૂળનો જવાબ સરખો છે.
1
2
3
4
એક અંકવાળી સંખ્યાનો ધન કરતાં મળતી સંખ્યાનો જવાબ _______ અંકનો હોય.
એક અંક
બે અંક
ત્રણ અંક
આપેલ તમામ
13 નો ધન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ___ હોય.
3
6
9
7
1331 નું ધનમૂળ__________ છે.
13
17
11
19
60નો ધન કરતાં મળતી સંખ્યાના છેલ્લા _____ અંક શૂન્ય હોય.
બે
ત્રણ
ચાર
છ
72 ને નાનામાં નાની કઈ સંખ્યા સાથે ગુણતા મળતી સંખ્યા પૂર્ણધન બને.
2
3
5
7
32768 સંખ્યાના ધનમૂળનો એકમનો અંક શું હોય?
2
6
4
8
2−21 = _______
1
4
41
2−2
25 × 26 = _________
211
25
230
430
22 × 2−2 =_________
1
2−4
4−4
24
(22)3 = _________
16
32
64
5
34×36×3−10 = _______
1
27
320
3−20
________ની વિરોધી નથી
0
1
-1
2
910 નો વ્યસ્ત શું થાય ?
109
−910
−109
મળે જ નહિ
_______નો વ્યસ્ત એની એ જ સંખ્યા થાય
1
2
-2
3
32+48= ?
38
710
2532
1216
(3−1×4−1×2−1)0 = ______
0
1
24
-24
0.0000021 ને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો
2.1×10−6
2.1×106
2.1×105
2.1×10−5
(4)−2 = ______
8
-8
16
161
બે સંમેય સંખ્યા વચ્ચે કેટલી સંમેય સંખ્યા મળે ?
અસંખ્ય
એક
એક પણ નહિ
82 ની વિરોધી સંખ્યા જણાવો
−82
28
−28
−1
23+ 22 = ______
12
32
26
45
